Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્રભસિમરન સિંહ બે IPL સીઝનમાં ૫૦૦+ રન બનાવનાર પ્રથમ અનકૅપ્ડ ખેલાડી બન્યો

પ્રભસિમરન સિંહ બે IPL સીઝનમાં ૫૦૦+ રન બનાવનાર પ્રથમ અનકૅપ્ડ ખેલાડી બન્યો

Published : 25 May, 2026 09:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ કિંગ્સ માટે ૨૦૧૯થી રમનાર પચીસ વર્ષના પ્રભસિમરન સિંહે IPLમાં મોટો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. ઓપનર પ્રભસિમરન સિંહ બે IPL સીઝનમાં ૫૦૦ પ્લસ રન કરનાર પહેલો અનકૅપ્ડ એટલે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ ન રમનાર ખેલાડી બન્યો છે.

પ્રભસિમરન સિંહ

૨૦૨૫ની સીઝનમાં તેણે ૧૭ મૅચમાં ૧૬૦.૫૨ના સ્ટ્રાઇક-રેટથી ૫૪૯ રન કર્યા હતા. આ સીઝનમાં તેણે ૧૪ મૅચમાં ૧૬૮.૮૭ના સ્ટ્રાઇક-રેટથી ૬ ફિફ્ટી ફટકારીને ૫૧૦ રન કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં પંજાબ માટે તેણે ૬૫ મૅચમાં એક સદી અને ૧૩ ફિફ્ટીની મદદથી ૧૮૧૫ રન કર્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK