° °

આજનું ઇ-પેપર
Tuesday, 31 January, 2023


મુંબઈ ક્રિકેટને મળી ગઈ નવી ગુજરાતી અમ્પાયર: રાધિકા ઠક્કરે પાસ કરી એક્ઝામ

22 January, 2023 07:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુલ ૪૩ પરીક્ષાર્થીઓમાંથી ૧૬ જણ પાસ થયા છે અને એમાં રાધિકાનો સમાવેશ છે. 

મુંબઈ ક્રિકેટને મળી ગઈ નવી ગુજરાતી અમ્પાયર

મુંબઈ ક્રિકેટને મળી ગઈ નવી ગુજરાતી અમ્પાયર

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ) દ્વારા તાજેતરમાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં એમસીએ શરદ પવાર ક્રિકેટ ઍકેડેમીમાં અમ્પાયર્સ ઓરલ ઍન્ડ પ્રૅક્ટિકલ એક્ઝામિનેશન યોજવામાં આવી હતી જેનાં પરિણામો જાહેર થઈ ગયાં છે અને રાધિકા અજય ઠક્કર એમાં કુલ ૧૭૦ માર્ક સાથે પાસ થઈ છે.
કુલ ૪૩ પરીક્ષાર્થીઓમાંથી ૧૬ જણ પાસ થયા છે અને એમાં રાધિકાનો સમાવેશ છે. 
પરીક્ષા પાસ કરનાર અન્ય મહિલાઓમાં ભાગ્યલક્ષ્મી ઐયર, મનશ્રી ગવંડે અને પ્રણાલી રેડેકર સામેલ છે. પાસ થયેલા તમામ ૧૬ જણમાં વેંકટેશ ક્રિશને સૌથી વધુ ૧૮૫ માર્ક મેળવ્યા હતા.

22 January, 2023 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

શેફાલી વર્માને જુનિયર પછી હવે સિનિયર વર્લ્ડ કપ પણ જિતાડવો છે!

ફેબ્રુઆરીના વિમેન્સ ટી૨૦ વિશ્વકપમાં હરમન, મંધાના સાથે જમાવશે જોડી : આઇસીસીની જુનિયર અન્ડર-19 ટીમમાં શેફાલી, શ્વેતા, પાર્શ્વી ચોપડા સામેલ

31 January, 2023 03:29 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News in Short: શારજાહની ટી૨૦માં વસીમે એમઆઇને સૌથી મોટી જીત અપાવી

કૉલિન મનરોના સુકાનમાં ડેઝર્ટ વાઇપર્સ ટીમ ફક્ત ૮૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી

31 January, 2023 03:21 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

‘દિનેશ કાર્તિક સૌથી વધુ ખુશ થયો હશે’ : મુરલી વિજય નિવૃત્તિની જાહેરાત કરતાં ટ્રોલ

કાર્તિકે પત્ની નિકિતાને વિજય સાથેના અફેર બાદ ડિવૉર્સ આપેલા : વિજય ટેક્નિક માટે જાણીતો હતો

31 January, 2023 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK