મંગળવારે CSK સામે ૩૯ બૉલમાં સેન્ચુરી ફટકારનારા પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્યએ ગયા વર્ષે એક T20 મૅચમાં એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી દીધી હતી. પ્રિયાંશે ૨૦૨૪માં દિલ્હી પ્રીમિયર લીગની એક મૅચમાં મનન ભારદ્વાજ નામના સ્પિનરની ઓવરમાં આ ધમાલ મચાવી હતી.
પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્ય
મંગળવારે CSK સામે ૩૯ બૉલમાં સેન્ચુરી ફટકારનારા પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્યએ ગયા વર્ષે એક T20 મૅચમાં એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી દીધી હતી. પ્રિયાંશે ૨૦૨૪માં દિલ્હી પ્રીમિયર લીગની એક મૅચમાં મનન ભારદ્વાજ નામના સ્પિનરની ઓવરમાં આ ધમાલ મચાવી હતી. પ્રિયાંશે મંગળવારે ફટકારેલી સદી અનકૅપ્ડ પ્લેયરની એટલે કે હજી સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ ન રમેલા પ્લેયરની ફાસ્ટેસ્ટ હતી.

