Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપ માટે અમેરિકન ટીમમાં સામેલ ન થવું એ સૌથી મોટો આંચકો હતો : ઉન્મુક્ત ચંદ

T20 વર્લ્ડ કપ માટે અમેરિકન ટીમમાં સામેલ ન થવું એ સૌથી મોટો આંચકો હતો : ઉન્મુક્ત ચંદ

11 July, 2024 08:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉન્મુક્ત ચંદે અમેરિકન ટીમમાં રમવા માટે ૨૦૨૧માં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

ઉન્મુક્ત ચંદ

ઉન્મુક્ત ચંદ


૨૦૧૨માં ભારતને અન્ડર-19 વર્લ્ડ કપ જિતાડનાર ઉન્મુક્ત ચંદે અમેરિકન ટીમમાં રમવા માટે ૨૦૨૧માં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પણ ૩૧ વર્ષના ઉન્મુક્ત ચંદને T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકન ટીમમાં સ્થાન ન મળતાં મોટો આંચકો લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ત્યારે મારી અંદર આંતરિક લડાઈ ચાલી રહી હતી, એ મને તોડી રહી હતી. એ વાસ્તવિકતા મને 
અલગ-અલગ તબક્કામાં તોડવાનું કામ કરી રહી હતી.’


પહેલી વખત T20 વર્લ્ડ કપ રમનાર અમેરિકાની ટીમ સુપર-એઇટ રાઉન્ડ બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK