Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ખિસ્સામાં મોબાઇલ લઈને બૅટિંગ કરી રહ્યો હતો પ્લેયર, રન લેતી વખતે પિચ પર ફોન પડ્યો ત્યારે થઈ જાણ

ખિસ્સામાં મોબાઇલ લઈને બૅટિંગ કરી રહ્યો હતો પ્લેયર, રન લેતી વખતે પિચ પર ફોન પડ્યો ત્યારે થઈ જાણ

Published : 05 May, 2025 09:55 AM | Modified : 06 May, 2025 07:10 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપ મૅચમાં એક દુર્લભ દૃશ્ય જોવા મળ્યું હતું. લૅન્કશરનો ૩૪ વર્ષનો ફાસ્ટ બોલર ટૉમ બૅલી ગ્લોસ્ટરશર સામેની પહેલી ઇનિંગ્સમાં સ્કોરને વધારવાના પ્રયાસમાં બૅટિંગ કરવા ઊતર્યો હતો.

ટૉમ બૅલી

ટૉમ બૅલી


ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપ મૅચમાં એક દુર્લભ દૃશ્ય જોવા મળ્યું હતું. લૅન્કશરનો ૩૪ વર્ષનો ફાસ્ટ બોલર ટૉમ બૅલી ગ્લોસ્ટરશર સામેની પહેલી ઇનિંગ્સમાં સ્કોરને વધારવાના પ્રયાસમાં બૅટિંગ કરવા ઊતર્યો હતો. તે બે રન દોડવાના ચક્કરમાં જ્યારે નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર ટર્ન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઇલ સરકીને પિચ પર પડ્યો હતો. વાઇરલ વિડિયો પરથી સ્પષ્ટ ફોન લઈને મેદાન પર આવી ગયો છે આ વાતથી તે પોતે પણ અજાણ હતો. આ વિચિત્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 07:10 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK