ભારતના ધુરંધર ઓપનર અભિષેક શર્માએ પોતાના જમણા હાથ પર ટૅટૂ પડાવ્યું છે
અભિષેક શર્માએ પોતાના જમણા હાથ પર ટૅટૂ કરાવ્યું
ભારતના ધુરંધર ઓપનર અભિષેક શર્માએ પોતાના જમણા હાથ પર ટૅટૂ પડાવ્યું છે. આ ટૅટૂમાં IT WILL HAPPEN લખ્યું હતું. આ ટૅટૂ તેણે પોતાના આગામી માઇલસ્ટોન કે ટાર્ગેટ માટે પ્રેરિત થવા પડાવ્યું હોય એ વાત સ્પષ્ટ છે. અભિષેક શર્મા ભારત માટે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે રમતો જોવા મળશે.


