Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Western Railway

લેખ

પ્રતીકાત્મક તસવીર

ચર્ની રોડ પર ટ્રેનના ૧૧ ડબ્બા સ્ટેશનની બહાર નીકળી ગયા

ઓવરશૂટિંગની ઘટના મોટરમૅન જ્યારે સમયસર બ્રેક અપ્લાય ન કરે ત્યારે બનતી હોય છે.

06 May, 2025 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Targhar Station: નવી મુંબઈનું નવનિર્મિત તારઘર સ્ટેશન ક્યારે ખુલ્લું મુકાશે?

Targhar Station: આ રેલવે સ્ટેશનને આધુનિક પરિવહન કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. મુંબઈના પરિવહનમાટે ખૂબ જ મહત્વનો ભાગ બનનાર છે.

06 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મીરા રોડ અને ભાઈંદર વચ્ચે ટ્રૅક પર લાકડાનાં બૉક્સ મળ્યાં

બૉક્સ મૂકવા પાછળ ટ્રેન ડીરેલ કરવાનો કે નુકસાન પહોંચાડવાનો ઇરાદો હતો કે પછી ફક્ત મજાક કરવા ખાતર બૉક્સ મુકાયાં હતાં એની તપાસ વસઈ પોલીસ કરી રહી છે.

03 May, 2025 10:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજથી બોરીવલી,કાંદિવલી સ્ટેશન વચ્ચે ૩૫ કલાકનો મેજર બ્લૉક, કુલ ૧૬૩ લોકલ રદ રહેશે

શનિવારે ૭૩ લોકલ ટ્રેનો અને રવિવારે ૯૦ લોકલ ટ્રેનો એમ કુલ ૧૬૩ લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. અમુક મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર રહેશે.

27 April, 2025 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (યુટી) ને 7 મેના રોજ નાગરિક સંરક્ષણ ડ્રિલ યોજવા જણાવ્યું છે. (તસવીરો: શાદાબ ખાન)

Photos: મુંબઈ CSMT જાણે સેનાની છાવણીમાં ફેરવાયું, રેલવે પોલીસ સુરક્ષા માટે ખડેપગ

મુંબઈના રેલવે પોલીસ અધિકારીઓ શહેરના મુખ્ય રેલવે સ્ટેશનોમાંના એક, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર મંગળવારે સુરક્ષા ડ્રિલ હાથ ધરવાની તૈયારી કરતા જોવા મળ્યા. (તસવીરો: શાદાબ ખાન)

07 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રેલવે લાઇન પર કામગીરી કરી રહેલા કારીગરો (તમામ તસવીરો- સતેજ શિંદે)

આપ કે રૂકાવટ કે લિયે ખેદ હૈ! સ્લો ચાલી રહેલી લોકલને કારણે પ્રવાસીઓને હાલાકી

ગઇકાલથી મુંબઈમાં માહિમ ખાતે મીઠી નદીના પ્રવાહ પાસે મેજર નાઈટ બ્લોક ચાલી રહ્યો છે. આ દરમિયાન માહિમ અને બાંદ્રા વચ્ચેના પૂલનું રિગર્ડરિંગ કરવામાં આવ્યું હતું. આજે પણ ત્યાં કામ શરૂ હોવાને કારણે અનેક ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી છે. (તમામ તસવીરો- સતેજ શિંદે)

14 April, 2025 07:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પશ્ચિમ રેલવેએ અગાઉ નાઈટ બ્લૉક અંગે નોટિસ જાહેર કરી હતી.

Photos: માહિમ અને બાન્દ્રા વચ્ચે બ્રિજના કામકાજને લીધે લોકલ ટ્રેનો ધીમી ગતિએ શરૂ

મુંબઈના માહિમમાં મીઠી નદી પાસે ૧૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ એક મોટા નાઈટ બ્લૉક દરમિયાન માહિમ અને બાન્દ્રા વચ્ચેના પુલના રિગર્ડરિંગ પછી કામદારોએ ગ્રાઉન્ડ લેવલ કરવાનું કામ ચાલી રહ્યું છે જેને લીધે લોકલ ટ્રેન સેવાઓ ધીમી ગતિએ ચાલી રહી છે. (તસવીરો/સતેજ શિંદે)

13 April, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિમેન્સ ડે ૨૦૨૫

રેલવેની અનેરી નારીઓ

મહિલાઓ હવે વંદે ભારત એક્સપ્રેસ પણ ચલાવે છે ત્યારે હજીયે રેલવેનાં એવાં કેટલાંય કામ છે જે મહિલાઓને કરતી જોઈને ભારે આશ્ચર્ય થાય! એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ ન હોય એવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. આજની તારીખમાં તો દરેક ક્ષેત્રે મહિલાઓનો દબદબો છે, પણ હજીયે એવાં ઘણાં કાર્યો છે જેમાં મહિલાઓ કામ કરે તો દુનિયા આશ્ચર્યની નજરે જુએ. તમે મહિલાઓને ટ્રેન ચલાવતાં જોઈ હશે પણ રેલવે પ્રશાસન અંતર્ગત આવતા અઢળક વિભાગોમાં એવાં કાર્યો છે જેના વિશે જાણીએ તો લાગે કે એ તો ફક્ત પુરુષો જ કરી શકે છે. જોકે આ વિભાગોમાં પણ હવે મહિલાઓ ડંકો વગાડી રહી છે. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં વુમન પાવર દર્શાવતી સુપરવિમેનને મળીએ.

09 March, 2025 07:21 IST | Mumbai | Kajal Rampariya

વિડિઓઝ

પશ્ચિમ રેલવે: પુલના પુનર્નિર્માણ માટે આજે રાત્રે મેગા બ્લૉકનું આયોજન

પશ્ચિમ રેલવે: પુલના પુનર્નિર્માણ માટે આજે રાત્રે મેગા બ્લૉકનું આયોજન

પશ્ચિમ રેલવેએ આજે રાત્રે, 25 જાન્યુઆરી 2025 માટે એક મોટા મેગા બ્લૉકની જાહેરાત કરી છે, જે 26 જાન્યુઆરી 2025 ના રોજ વહેલી સવારે મુંબઈમાં લંબાવવામાં આવશે. માહિમ અને બાન્દ્રા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 20 ના દક્ષિણ એબટમેન્ટના પુનર્નિર્માણને સરળ બનાવવા માટે આ કરવામાં આવ્યું છે. આ બ્લૉક આ દિવસોમાં ધીમી અને ઝડપી બન્ને ઉપનગરીય સેવાઓને અસર કરશે. અહેવાલ મુજબ, આ મેગા બ્લૉકનો બીજો તબક્કો છે. બ્લૉકનો પ્રથમ તબક્કો 24 અને 25 જાન્યુઆરી 2025 ની મધ્યરાત્રિ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. સેવાઓ હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

25 January, 2025 09:54 IST | Mumbai
રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય નૌકાદળ માટે એડવાન્સ્ડ સ્ટીલ્થ ફ્રિગેટ કર્યું લોન્ચ

રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય નૌકાદળ માટે એડવાન્સ્ડ સ્ટીલ્થ ફ્રિગેટ કર્યું લોન્ચ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે કોલકાતામાં હુગલી નદીના કિનારે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) સુવિધા ખાતે INS વિંધ્યાગિરી, એક અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટનું લૉન્ચિંગ કર્યું. લૉન્ચિંગ સેરેમની દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ગવર્નર SCV આનંદ બોઝ, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

18 August, 2023 11:25 IST | West Bengal
જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ: પશ્ચિમ રેલવેના CPROએ આપી ગોળીબારની વિગતો

જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ: પશ્ચિમ રેલવેના CPROએ આપી ગોળીબારની વિગતો

31 જુલાઈના રોજ પાલઘર સ્ટેશન પાર કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. એક RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારવામાં આવી હતી. આરોપી ગુનો કર્યા પછી ટ્રેનમાંથી કૂદી પડ્યો હતો. આરોપી આરપીએફ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફાયરિંગની ઘટના જયપુર એક્સપ્રેસ ટ્રેન (12956) ની અંદર બની હતી. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે તપાસ ચાલી રહી છે.

31 July, 2023 06:33 IST | Mumbai
ઓડિશા: મિનિટોમાં ત્રણ ટ્રેનો અથડાઈ; કેટલાય જીવ ગુમાવ્યા, 900 થી વધુ ઘાયલ

ઓડિશા: મિનિટોમાં ત્રણ ટ્રેનો અથડાઈ; કેટલાય જીવ ગુમાવ્યા, 900 થી વધુ ઘાયલ

ઓડિશાના બાલાસોરમાં ગઈ કાલે સાંજે ત્રણ ટ્રેનો દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. બગનાગા રેલવે સ્ટેશન પાસે ભીષણ રેલ અકસ્માતમાં 233 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 900થી વધુ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને વિભિન્ન હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

03 June, 2023 07:00 IST | Odisha

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK