Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ram Nath Kovind

લેખ

ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ બુધવાર ૧૪ મે ૨૦૨૫ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારોહ દરમિયાન ભારતના ૫૨ મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

બીઆર ગવઈ દેશના 52મા CJI બન્યા, શપથ બાદ માતાના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ

Justice BR Gavai: જસ્ટિસ બીઆર ગવઈએ સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા; રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવ્યા

15 May, 2025 06:59 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રામનાથ કોવિંદ

વન નેશન, વન ઇલેક્શનને મળી કૅબિનેટની મંજૂરી; પણ ચડાણ કપરાં

ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રામનાથ કોવિંદની પૅનલ દ્વારા તૈયાર થયો હતો રિપોર્ટઃ કૉન્ગ્રેસ સહિત ૧૫ પાર્ટીઓનો વિરોધ, કૉન્ગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશના લોકો એને સ્વીકારશે નહીં

19 September, 2024 07:50 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કેબિનેટ મીટિંગ (ફાઈલ તસવીર)

એક દેશ, એક ચૂંટણીને મોદી કેબિનેટની મંજૂરી, જાણો શું છે આનો અર્થ?

One Nation, One Election પર રામનાથ કોવિંદના રિપૉર્ટને કેબિનેટ તરફથી સ્વીકૃતિ મળી ગઈ છે. ત્યાર બાદ દેશમાં એક ચૂંટણી કરવાનો માર્ગ સરળ બન્યો છે.

18 September, 2024 03:56 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણીની ફાઇલ તસવીર

NDAના નેતા તરીકે પસંદ થયા બાદ PM મોદીએ લીધા અડવાણીના આશીર્વાદ, જુઓ વીડિયો

PM Narendra Modi meets Lal Krishna Advani: અડવાણીને મળ્યા બાદ પીએમ મોદી બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરવા માટે જવાના છે.

07 June, 2024 07:00 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં, જોધપુર હાઉસ ખાતે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર પ્રથમ ‘ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક’ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું અભિવાદન કરે છે. તસવીરો: પીટીઆઈ

દિલ્હીમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જુઓ તસવીરો

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં શનિવારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ સમિતિની પ્રથમ સત્તાવાર બેઠક યોજાઈ હતી.

23 September, 2023 04:08 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને રામ નાથ કોવિંદ

Photos: રાજેન્દ્ર પ્રસાદથી રામનાથ કોવિંદ સુધી આ હસ્તીઓએ શોભાવ્યું રાષ્ટ્રપતિ પદ

રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election) માટે મતદાન સોમવારે શરૂ થયું હતું, જેમાં દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) NDAના ઉમેદવાર છે તો સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા (Yashwant Sinha) આમને-સામને છે. સોમવારે સવારે 10 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સૌથી પહેલા મતદાન કરનારાઓમાં સામેલ થયા હતા. મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ હતી. ભારત 15મા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે આવો જોઈએ કે ભૂતકાળમાં કોણે-કોણે દેશની સેવ કાજે આ પદ શોભાવ્યું છે. તસવીરો/રાષ્ટ્રપતિ ભવન, એએફપી

18 July, 2022 07:08 IST | Mumbai
'એર ઈન્ડિયા વન'એ પ્રથમ ઉડાન ભરી

'એર ઈન્ડિયા વન'એ પ્રથમ ઉડાન ભરી

તાજેતરમાં જ ભારત આવ્યા બાદ વીવીઆઇપી વિમાન 'એર ઈન્ડિયા વન'એ પોતાની પ્રથમ ઉડાન ભરી છે. આ પ્લેનમાંની પ્રથમ મુસાફરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. (તસવીર સૌજન્યઃ ટ્વીટર, મિડ-ડે આર્કાઈવ્ઝ, રામનાથ કોવિંદનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)

24 November, 2020 06:54 IST
Happy Birthday Ram Nath Kovind: દલિત નેતાથી રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર

Happy Birthday Ram Nath Kovind: દલિત નેતાથી રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર

ગુલામ ભારતમાં ખૂબ જ ગરીબ દલિત પરિવારમાં જન્મેલા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું જીવન આજે બધાની સામે એક ઉદાહરણ છે. રામનાથ કોવિદ એક સારા સમાજસેવક, વકીલ અને રાજનેતા તરીકે પણ દેશના સેવક રહી ચૂક્યા છે. આજે તેમના જન્મદિવસે જાણીએ વધુ....

01 October, 2020 04:27 IST

વિડિઓઝ

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી`ના ફાયદાઓ પર શું બોલ્યા અમિત શાહ?

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી`ના ફાયદાઓ પર શું બોલ્યા અમિત શાહ?

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની વાતો વચ્ચે કેન્દ્રએ પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે અને તેની શક્યતાઓ તપાસવા માટે ભાજપ અને વિપક્ષો વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થયું છે. જો દરખાસ્ત અમલમાં આવશે તો સમગ્ર ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજાશે અને એક જ સમયે મતદાન થશે. સરકારે 18-22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાનું નક્કી કર્યું છે જ્યાં એવું અનુમાન છે કે સરકાર આ દરખાસ્તને અમલમાં લાવવા માટે બિલ લાવી શકે છે.

01 September, 2023 08:20 IST | Delhi
રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કેન્દ્રએ રચી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ સમિતિ

રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કેન્દ્રએ રચી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ સમિતિ

પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આગેવાની હેઠળ `એક રાષ્ટ્ર, એક ચૂંટણી` સમિતિની રચના કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયે ઉગ્ર ચર્ચાને વેગ આપ્યો છે. વિવેચકોએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની નિમણૂક પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે 01 સપ્ટેમ્બરે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ સમિતિની રચના કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષને વિગતવાર ચર્ચા કરવા કહ્યું. કેન્દ્ર સરકારે 18-22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે.

01 September, 2023 04:05 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK