કંગના રનૌતે દશેરાના અવસર નિમિત્તે નવી દિલ્હીમાં વિશ્વ વિખ્યાત લવકુશ રામલીલામાં ભાગ લીધો હતો. પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પર દર વર્ષે યોજાતી 50 વર્ષ જૂની પરંપરામાં આ વર્ષે નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો, કારણ કે આ વખતે રાવણના પૂતળાને અગ્નિદાહ આપવા મહિલાની હાજરી હતી. અભિનેત્રીએ લવ કુશ મેળામાં રાવણ દહન કરનાર 50 વર્ષમાં પ્રથમ મહિલા બનીને ઈતિહાસ રચ્યો હતો.
25 October, 2023 12:49 IST | Delhi