શહેરમાં ઘણા ફૂટ ઓવરબ્રિજ (FOB) એવા સ્થળોએ બનાવવામાં આવ્યા છે જ્યાં તેનો ઉપયોગ ઓછો થાય છે અથવા તો નહીંવત્ થાય છે. મુંબઈના ઘણા ફૂટ ઓવરબ્રિજ શોપીસ બની ગયા છે, કારણકે ત્યાં ચકલું પણ નથી ફરકતું! કુર્લાનો ફૂટ ઓવરબ્રિજ હોય કે પછી પ્રભાદેવીમાં આવેલો ફૂટ ઓવરબ્રિજ હોય, દરેક જગ્યાએ તેની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે, મિડ-ડેએ આવા ઘણા પુલોની મુલાકાત લીધી અને તેમને ભીડના સમયે પણ ખંડેર જોયા.
(તસવીરોઃ રાજેન્દ્ર બી અકલેકર)
23 July, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent