Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Water Levels

લેખ

પ્રતીકાત્મક તસવીર

તાપમાન વધ્યું હોવા છતાં મુંબઈગરાએ ​ચિંતા કરવાની જરૂર નથી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કહ્યું છે કે આ વર્ષે ૩૧ જુલાઈ સુધી ચાલે એટલો પાણીપુરવઠો છે એટલે પાણીકાપ લાગુ કરવાનો કોઈ ઇરાદો નથી.

06 May, 2025 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ઘાટકોપર અને કુર્લાના અનેક વિસ્તારોમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

ઘાટકોપર તેમ જ આસપાસના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે એવી માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

26 April, 2025 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

24 કલાક થાણેના આ વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં- BMCએ આ કારણોસર લેવો પડ્યો નિર્ણય

Thane Water Supply: MIDC દ્વારા સંચાલિત જંભુલ જળ શુદ્ધિકરણ પ્લાન્ટને લઈને કેટલાક મેઇન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવનાર હોવાથી આ અસર રહેશે.

25 April, 2025 06:57 IST | Thane | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈની પાણીની મુશ્કેલી દૂર કરવા વાડામાં નવો ડૅમ બનાવવામાં આવશે

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગારગાઈ ડૅમને વન અને પર્યાવરણ સંબંધી મંજૂરી આપી દીધી છે

20 April, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈમાં બાણગંગા તળાવમાં પાણીનો સ્તર ઘટતો જોવા મળ્યો (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

મુંબઈ: બાણગંગા તળાવમાં કાંપ દૂર કરવાના કામકાજ દરમિયાન પાણીનું સ્તર ઘટ્યું

બુધવારે ચાલી રહેલા કાંપ કાઢવાના કામને કારણે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં વર્ષો જૂના બાણગંગા તળાવમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

13 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
BMC એ જણાવ્યું હતું કે મિલિંદ નગર નજીક પવઈ - વેન્ચુરી ખાતે ૧૮૦૦ મીમી પાણીની મુખ્ય પાઇપલાઇનના ૩૦૦ મીમી બાયપાસ કનેક્શનમાં એક મોટો લીકેજ જોવા મળ્યો હતો. (તસવીરો: મિડ-ડે)

ઘાટકોપરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં વિસ્તારનો પુરવઠો ખોરવાયો, જુઓ તસવીરો

BMC એ જણાવ્યું હતું કે પવઈના મિલિંદ નગર ખાતે આવેલી ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન જોઈન્ટના ૩૦૦ મીમી વ્યાસના બાયપાસ કનેક્શનમાં શુક્રવારે એક મોટું ભંગાણ થયું હતું. (તસવીરો: મિડ-ડે)

02 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો: અનુરાગ આહિરે

રીમઝીમ ગીરે સાવન: મુંબઈના અનેક ભાગોમાં આજે ઝરમર વરસાદ, જુઓ તસવીરો

ભારતીય હવામાન વિભાગ (IMD)એ હળવા વરસાદની આગાહી કરી હતી અને શહેર માટે ગ્રીન એલર્ટ જાહેર કર્યું હોવાથી મંગળવારે બપોરે મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો.

06 August, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ સતેજ શિંદે

Mumbai Monsoon: વિહાર સરોવર છલકાયું, મુંબઈગરાંઓને પડી મજા

Mumbai Monsoon: મુંબઈ (Mumbai)માં ગત અઠવાડિયે બહુ જોરદાર વરસાદ પડ્યો હતો. શહેરમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને કારણે વિહાર સરોવર (Vihar Lake) છલકાયું છે. જેના કારણે ગોરેગાંવ (Goregaon)ની આરે કોલોની (Aarey Colony)માં સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે. (તસવીરોઃ સતેજ શિંદે)

28 July, 2024 04:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મહારાષ્ટ્રના નાસિકમાં પાણીની કટોકટી યથાવત, મહિલાઓની અગ્નિપરીક્ષા”

મહારાષ્ટ્રના નાસિકમાં પાણીની કટોકટી યથાવત, મહિલાઓની અગ્નિપરીક્ષા”

મહારાષ્ટ્ર જળસંકટનો સામનો કરી રહ્યું છે. પાણીની કટોકટી વચ્ચે વિવિધ તાલુકાની મહિલાઓને તેમના રોજીંદા ઉપયોગ માટે પાણી મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાસિકના ટોંડવાલ ગામની મહિલાઓ પણ પાણીની તંગીનો સામનો કરી રહી છે. નાસિકના ટોંડવાલ ગામની એક મહિલાએ પોતાની સમસ્યાઓ શેર કરતાં કહ્યું, "ગામમાં પાણી નથી... અમારે પાણીની શોધમાં અહીં-તહી જવું પડે છે. અમારા નાના બાળકો છે... અમને પાણીની જરૂર છે..."

23 April, 2025 01:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK