Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mohammed Siraj

લેખ

અંશુલ કમ્બોજ

અંશુલ કમ્બોજ ચોથી ટેસ્ટમાં બુમરાહ, સિરાજ સાથે રમશે તો એ એક ગંભીર બોલિંગ-અટૅક હશે

ભારતીય ટીમમાં ઇન્જર્ડ પ્લેયર્સ વધતાં હરિયાણાના ૨૪ વર્ષના ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

23 July, 2025 10:03 IST | London | Gujarati Mid-day Correspondent
નાસિર હુસેન

ક્રિકેટ લાગણીઓની રમત છે, તમારે એને માટે બાવીસ રોબોની જરૂર નથી : નાસિર હુસેન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને ICCના આ નિર્ણયને ખોટો ગણાવીને આક્રમકતાને રમતનો એક ભાગ કહ્યો હતો.

21 July, 2025 08:46 IST | London | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજના બૅટ પર આવ્યા પછી બૉલ ધીમેકથી સરકીને સ્ટમ્પ પર જતો રહ્યો હતો અને એક બેઇલ પડી ગઈ હતી. રવીન્દ્ર જાડેજાને સારી રીતે સાથ આપી રહેલા સિરાજને માન્યામાં જ નહોતું આવી રહ્યું કે તે બોલ્ડ થઈ ગયો છે.

દિલ તોડ્યાં ગિલ ઍન્ડ કંપનીએ

લૉર્ડ્‌સ ટેસ્ટ જીતવા માટેના માત્ર ૧૯૩ રન ન કરી શક્યું ભારત: બાવીસ રનથી હારી ગયું : સિરીઝમાં ઇંગ્લૅન્ડ હવે ૨-૧થી આગળ

16 July, 2025 06:59 IST | London | Gujarati Mid-day Correspondent
બૉલને સ્ટમ્પ્સ સાથે અથડાતો રોકવા માટે પગનો ઉપયોગ કરવો પડ્યો ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર જેમી સ્મિથે

બીજા દિવસના અંતે ભારતનો સ્કોર ૩ વિકેટે ૧૪૫ રન

ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગ્સમાં ૩૮૭ રને ઑલઆઉટ થયું : બીજા દિવસના અંતે ભારતનો સ્કોર ૩ વિકેટે ૧૪૫ રન : યજમાન ટીમ પાસે હજી ૨૪૨ રનની લીડ : વિદેશી ધરતી પર ટેસ્ટ-ક્રિકેટમાં ભારત માટે જસી ઇઝ ધ ગ્રેટ

13 July, 2025 07:26 IST | London | Gujarati Mid-day Correspondent

ફોટા

વ્યસ્ત શેડ્યુલ વચ્ચે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ IPLમાં વાપસીનો નિર્ણય પોતાના પ્લેયર્સ પર છોડી દીધો

તમામ ટીમોએ અંતિમ તબક્કાના જંગ માટે તૈયારી શરૂ કરી દીધી

સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા IPL 2025 ફરી શરૂ કરવાની જાહેરાત થતાં જ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સહિતની ટીમોના પ્લેયર્સે તૈયારી શરૂ કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત થતાં ૧૮મી સીઝનની બાકીની ૧૭ મૅચ ૧૭ મેથી ત્રીજી જૂન વચ્ચે રમાશે જેમાં ધરમશાલામાં અધૂરી રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સની મૅચ પણ પહેલેથી રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા સમયના બ્રેક બાદ શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર પ્લેયર્સે પોતાની ટીમના હોમ ગ્રાઉન્ડમાં અંતિમ તબક્કાના રોમાંચક જંગ માટેની તૈયારી શરૂ કરી છે.

15 May, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

"ચક દે ઈન્ડિયા!" શ્રીલંકા સામે ભારતની જીત બાદ ક્રિકેટ ચાહકોનો ઉમંગ

એશિયા કપ ફાઈનલમાં મોહમ્મદ સિરાજને મોહમ્મદ શમી દ્વારા પછાડાયો હતો. જેણે 02 નવેમ્બરના રોજ વાનખેડે સ્ટેડિયમમાં 302 રને જોરદાર વિજય મેળવ્યા બાદ ભારતને વર્લ્ડ કપની સેમિફાઈનલમાં મોકલવાની જવાબદારી લીધી હતી.

03 November, 2023 10:40 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK