અમન પબ્લિસિટી સર્વિસિઝ, નિક્સર મીડીયાવાલેના સહયોગથી વસઈ-વિરારમાં એસેટ આધારિત ડી.ઓ.ઓ.એચ. રોકાણ મોડલ રજૂ કર્યો. વસઈ-વિરારમાં રાષ્ટ્રીય સ્તે પર પ્રથમ એસેટ આધારિત ડિજિટલ હોર્ડિંગ મોડલ રજૂ, રોકાણકારોને કાયદેસર માલિકી અને નિશ્ચિત આવક મેળવવાની નવી તક મળી.
09 June, 2025 03:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent