Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mankhurd

લેખ

આ ઘટના બપોરે ૩:૪૪ વાગ્યાની આસપાસ સીએસએમટી અને પનવેલ વચ્ચે ડાઉન હાર્બર લાઇન પર બની હતી. (તસવીર: મિડ-ડે)

માનખુર્દ-વાશી વચ્ચે ઓવરહેડ વાયર પર બૅનર પડતાં હાર્બર લાઇન ટ્રેન સેવાઓ ખોરવાઈ

Mumbai Local Train News: રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ડાઉન હાર્બર લાઇન પર સીએસએમટી-પનવેલ પર, બેલાપુર લોકલને માનખુર્દ અને વાશી સ્ટેશનો વચ્ચે બપોરે 3:44 વાગ્યે રોકી દેવામાં આવી હતી, કારણ કે એક બૅનર ઓવરહેડ વાયર પર પડ્યો હતો.

15 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

વાશી બ્રિજ નજીક ડમ્પરે સ્કૂટરસવારનો જીવ લીધો

આરોપીનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને એનો રિપોર્ટ આવવાનો બાકી છે.

07 March, 2025 11:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંજાબમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ આતંકવાદીઓને શસ્ત્રો સપ્લાય કરવામાં કથિત રીતે નિમિત્ત બનેલ જતિન્દર સિંહની તસવીર

બબ્બર ખાલસાનો સભ્ય મુંબઈ મેટ્રો સાઇટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો, પકડાયો

Punjab Terror Conspiracy: જતિન્દર સિંઘે માનખુર્દમાં કેવી રીતે આશ્રય મેળવ્યો હતો અને ક્રેન ઓપરેટરની નોકરી માટે તેને રાખતા પહેલા યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી કે નહીં?

25 December, 2024 10:49 IST | Mumbai | Faizan Khan
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માનખુર્દમાંથી આતંકવાદીની ધરપકડ કરવામાં આવી

NIA પંજાબ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે એમાં જતિન્દર સિંહનું નામ જણાઈ આવતાં NIAની ટીમે મુંબઈ આવીને કાર્યવાહી કરી હતી.

24 December, 2024 12:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મૃતકની ઓળખ જગમોહન શિવકિરણ ચૌધરી તરીકે થઈ છે. (તસવીરો: શાબાદ ખાન અને સતેજ શિંદે)

Photos: Dahi Handi 2025 મુંબઈમાં ૩૨ વર્ષના ગોવિંદાનું મૃત્યુ અને 30 જેટલા ઘાયલ

મુંબઈમાં દહીં હાંડી ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે. જોકે આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં ગોવિંદા જખમી થયા હોવાની સાથે એક ગોવિંદાનું મૃત્યુ થયા હોવાના પણ અહેવાલ છે. શનિવારે બપોરે મુંબઈના ઉપનગર માનખુર્દમાં દહીં હાંડી બાંધતી વખતે પડી જવાથી ૩૨ વર્ષના ગોવિંદાનું મૃત્યુ થયું. શહેરના વિવિધ ભાગોમાં હાંડી ફોડવા માટે પિરામિડ બનાવતી વખતે ૩૦ અન્ય ગોવિંદા ઘાયલ થયા, અધિકારીઓએ આ માહિતી આપી. (તસવીરો: શાબાદ ખાન અને સતેજ શિંદે)

17 August, 2025 07:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK