Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Love Tips

લેખ

પ્રપોઝલ

૯૯ આઇફોનથી દિલ બનાવીને પ્રપોઝ કર્યું, પણ છોકરીનો જવાબ હા ન આવ્યો

એક ચાઇનીઝ યુવકે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા ખૂબ ખર્ચો કરી નાખ્યો અને પછી જાહેરમાં પ્રપોઝ પણ કર્યું. જોકે એ પછી પણ છોકરીએ હા ન પાડી. ચીનીભાઈએ કન્યાને ઇમ્પ્રેસ કરવા માટે એક નહીં, ૯૯ આઇફોન ખરીદ્યા અને એ આઇફોનથી રોડ પર એક દિલ આકારની રચના કરી.

01 May, 2025 06:42 IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પરણેલા હો તો પતી જવાના ચાન્સ વધારે?

તાજેતરમાં પ્રકાશિત એક બહુચર્ચિત રિસર્ચ જણાવે છે કે લગ્ન ન કરનારા કુંવારા લોકો પર ડિમેન્શિયાનું રિસ્ક ઘણું ઓછું જણાય છે, જ્યારે થોડાં વર્ષો પહેલાં આવેલા એક રિસર્ચમાં એનાથી તદ્દન ઊંધી વાત કહેવામાં આવેલી કે પરિણીત લોકો પર આ રિસ્ક ઓછું હોય છે.

24 April, 2025 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સિન્ડ્રેલા સિન્ડ્રૉમમાં સપડાયેલાં પત્ની છો?

સિન્ડ્રેલા સિન્ડ્રોમ એક એવી સાઇકોલૉજિકલ કન્ડિશન છે જેમાં મહિલા સ્વતંત્ર રહેવાથી ડરે છે. તે પુરુષ પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે. તેને એમ લાગે કે તેને કોઈ પુરુષની જરૂર છે જે તેનું ધ્યાન રાખે, તેની જરૂરિયાતો પૂરી કરે.

22 April, 2025 12:03 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

શું છે તમારી લવ-લૅન્ગ્વેજ?

પ્રેમ દરેક વ્યક્તિ કરે છે, પણ એ પ્રેમની ભાષા દરેકની જુદી હોય છે. કોઈ પ્રેમમાં પ્રિયતમ માટે દરરોજ ગુલાબ લાવે છે તો કોઈ દરરોજ શાકભાજી. બન્ને કેસમાં વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ જ કરે છે, પણ એને જતાવવાની કે વ્યક્ત કરવાની રીત જુદી છે. આ રીત એટલે જ લ

19 April, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શેફ ચેતના પટેલ અને કેજલ શેઠ

વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણીમાં ટ્રાય કરો પ્રેમ અને રોમૅન્સ ખીલવે એવી વાનગીઓ

હાર્ટ શેપની સ્ટ્રૉબેરી દિલનું પ્રતીક ગણાય છે અને ચૉકલેટ્સ રોમૅન્સની ફીલ માટે જાણીતી છે. જો તમે તમારા પાર્ટનરને આવતી કાલે પ્રેમથી તરબતર થઈ જવાય એવું કંઈક ખવડાવવા માગતા હો તો ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ રજૂ કરે છે હેલ્ધી અને શેફ ચેતના પટેલ રજૂ કરે છે ટેસ્ટી સ્વીટ્સની રેસિપી

14 February, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Rose Day 2025: તમારા મનની વાત રજૂ કરવા કયા રંગનું ગુલાબ રહેશે પરફેક્ટ? જાણી લો

Rose Day 2025: વેલેન્ટાઇન વીકની આજથી શરૂઆત થઈ ગઈ છે. વળી, આનો પહેલો દિવસ હોય છે રોઝ ડે. આજના દિવસે પ્રેમી-ફૂલડાઓ એકબીજાને મંગમતું ગુલાબનું ફૂલ આપી પ્રેમની સુવાસ રેલાવે છે. આમ તો, વિધવિધ રંગનાં ગુલાબ મળે છે, પણ દરેક રંગનાં ગુલાબનું પોતાનું વૈશિષ્ટ્ય હોય છે. આ લેખ વાંચ્યા પછી તમને પણ સમજાઈ જશે કે તમારે તમારા પાર્ટનરને કયા રંગનું ગુલાબ આપવું જોઈએ?

07 February, 2025 11:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રેમનો પ્રકાશ શબ્દોમાં વ્યક્ત થાય ત્યારે કેટલો ઝળકે

Valentine’s Day: ગુજરાતી કવિતાઓની આ પંકિતઓથી કરો તમારા પ્રેમની અભિવ્યક્તિ

પ્રેમની વ્યાખ્યા કરતાં કરતાં લોકો થાક્યા પણ પ્રેમ કરતાં કોઇ થાકતું નથી. પ્રેમ નફ્ફટ છે અને શરમાળ પણ, પ્રેમ આંધળો છે તો પ્રેમ એ પણ છે જે બોલ્યા વિના કહેવાયેલું બધું સાંભળી લે છે. પ્રેમના જાતભાતના પ્રકાર છે, પ્રેમ બદલાતો રહે છે, મેચ્યોર વાઇનની જેમ વધારે નશીલો પણ થતો રહે છે. ચાલો આજે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે ગુજરાતી કવિઓની કવિતાઓની પંક્તિઓની લ્હાણી કરીએ અને વહેંચીએ પ્રેમ.

14 February, 2023 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ: બિગ બોસ ૧૮ કપલ સારા આર્ફીન અને આર્ફીન ખાનની ખાસ વાતો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ: બિગ બોસ ૧૮ કપલ સારા આર્ફીન અને આર્ફીન ખાનની ખાસ વાતો

બિગ બોસ ૧૮માં સારા આર્ફીન અને આર્ફીન ખાને ઘણી લોકપ્રિયતા મેળવી. શો દરમિયાન, તેઓ ઘણી નકારાત્મકતાનો ભોગ બન્યા. હવે, મિડ-ડે ખાતે અમારી સાથેના વેલેન્ટાઇન સ્પેશિયલ ઇન્ટરવ્યુમાં, સારા અને આર્ફીને તેમની ફિલ્મી લવ સ્ટોરી, પ્રેમનો તેમનો વિચાર, બોલિવૂડ-શૈલીના લગ્ન અને ઘણું બધું વિશે ખુલીને વાત કરી છે. આ કપલે એક મજેદાર રમત પણ રમી. સારા આર્ફીન અને આર્ફીન ખાનની સાથેની સફર વિશે જાણવા માટે આખો વિડિઓ જુઓ.

14 February, 2025 05:09 IST | Mumbai
લવયાપા પબ્લિક રિવ્યૂ:શું જુનૈદ ખાન-ખુશી કપૂરની કેમેસ્ટ્રીએ દર્શકોને જીતી લીધા?

લવયાપા પબ્લિક રિવ્યૂ:શું જુનૈદ ખાન-ખુશી કપૂરની કેમેસ્ટ્રીએ દર્શકોને જીતી લીધા?

`લવયાપા` હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. દર્શકોએ જુનૈદ ખાન અને ખુશી કપૂર અભિનીત રોમેન્ટિક-કૉમેડી પર પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે કારણ કે તેઓ આધુનિક સંબંધોને નેવિગેટ કરે છે. અદ્વૈત ચંદન દ્વારા દિગ્દર્શિત, લવયાપા તમિલ ફિલ્મ `લવ ટુડે` ની રિમેક છે. નવી પેઢી એટલે કે જનરેશન ઝી પર આધારિત, આ ફિલ્મ રોમેન્સ પર એક નવો દ્રષ્ટિકોણ રજૂ કરે છે પરંતુ તેના મહત્વાકાંક્ષી લક્ષ્યો સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. તે ગતિશીલ મુદ્દાઓ સાથે સંઘર્ષ કરે છે જે તેને પાછળ પાડે છે. ઘણા દર્શકોને લાગ્યું કે આ ખ્યાલમાં શક્યતા છે, જોકે કલાકારો પાસે હજુ પણ વિકાસ માટે જગ્યા છે. સંગીતને મિક્સ રિવ્યૂઝ મળ્યા છે, જેમાં મોટાભાગના લોકોએ તેને એવરેજ ગણાવ્યું.

07 February, 2025 05:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK