ગત રવિવારે પીઢ અભિનેતા દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને ખારમાં આવેલી હિંદુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમને હૉસ્પિટલમાંથી રજા મળી હતી. ત્યારે પત્ની સાયરા બાનુ તેમની સાથે હતા. તેમને હૉસ્પિટલમાંથી રજા મળી ત્યારની એક્સક્લુઝિવ તસવીરો અમારી પાસે છે.
(તસવીરોઃ યોગેન શાહ)
11 June, 2021 04:52 IST | Mumbai