મુંબઈમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે. સતત વ્યસ્ત રહેતા થાણે-ઘોડબંદર રોડ પર લગભગ દોઢ ફૂટ જેટલું પાંણી ભરાઈ ગયું છે. જેને કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી છે. તેમ જ આ રોડ પર ટ્રાફિક પણ જામ થઈ ગયો છે.
(તસવીરો : વિશાલ ગજ્જર)
22 July, 2023 11:33 IST | Mumbai | Rachana Joshi