ઇ-પેપર
વેબસ્ટોરીઝ
સુપરનૅચરલ કૉમેડી ફિલ્મમાં જમાવટ કરવાની છે એવી ચર્ચા
સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનને તેની બીજી ફિલ્મ મળી ગઈ છે અને એને દિનેશ વિજન પ્રોડ્યુસ કરવાનો છે એવી ચર્ચા છે.
શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ‘ઍન ઇમ્પૉસિબલ લવ સ્ટોરી’ આ વર્ષે ૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
આ ફિલ્મ માટે શાહિદે ૩૦ કરોડ રૂપિયા ફી માગી હતી
ADVERTISEMENT