Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


David Dhawan

લેખ

‘બીવી નંબર 1’ આ તારીખે થશે રી-રિલીઝ

સિનમાઘરોમાં ધૂમ મચાવવા ફરી આવશે ડેવિડ ધવનની ‘બીવી નંબર 1’ આ તારીખે થશે રી-રિલીઝ

Biwi Number 1 Re-Release: 1999ની બ્લૉકબસ્ટર ફિલ્મને ધવનની કૉમેડી આધારિત વાર્તા કહેવાની ટોચ માનવામાં આવે છે, અને તેમણે બૉલિવૂડની સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોમાંની એક તરીકે તેનું સ્થાન મેળવ્યું છે. ‘બીવી નંબર 1’ એ તેના તાજા અને બોલ્ડ સંબંધોને લઈને સીમાઓ તોડી

21 November, 2024 04:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વરુણ ધવન અને ડેવિડ ધવન (ફાઇલ તસવીર)

“થિયેટરમાં આવીને તમારી ફિલ્મો...” OTT એક્ટર્સને ડેવિડ ધવનને આપ્યું ઓપન ચેલેન્જ

David Dhawan Open Challenge to OTT: ડેવિડ ધવન તેમના દીકરા વરુણ ધવન સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરવા જઈ રહ્યા છે.આ ફિલ્મનું ‘નામ જવાની તો ઈશ્ક હોના હૈ’ એવું નક્કી કરવામાં આવ્યું છે.

11 August, 2024 05:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રીલીલા

વરુણની ફિલ્મને સાઉથની સ્ટાર શ્રીલીલાએ ઠુકરાવી?

આ ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ કરશે અને રમેશ તૌરાણી પ્રોડ્યુસ કરશે

02 August, 2024 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેવિડ ધવન, વરુણ ધવન

વરુણ ફિલ્મોમાં નહીં, બૅન્કમાં કામ કરે એવી તેની મમ્મીની ઇચ્છા હતી : ડેવિડ ધવન

વરુણે ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી

31 July, 2024 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પ્રિયંકા ચોપડા માલતી મૅરી ચોપડા જોનસન અને વરુણ ધવન અને ડેવિડ ધવન

ટોટલ ટાઇમપાસ: રણવીર મળ્યો બેન ઍફ્લેકને, વરુણે કોને કર્યા ઇમ્પ્રેસ? વાંચો અહી....

કાલે શું બન્યું બોલિવૂડમાં? પ્રિયંકા ચોપડા જોનસે દીકરી પર વરસાવ્યો પ્રેમ. તો રાની મુખરજીની ફિલ્મ ‘મિસિસ ચૅરટજી વર્સસ નોર્વે’ની થઈ જાહેરાત. જાણો બોલિવૂડમાં થયેલી હલચલ…

20 February, 2023 04:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો

25 October, 2019 03:04 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK