° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Covid19

લેખ

પ્રતીકાત્મક તસવીર

મુંબઇમાં ફાઇવ સ્ટાર હોટેલ બનશે કોવિડ સેન્ટર, બનશે ત્રણ મોટી અસ્થાઇ હૉસ્પિટલ

કોરોના સંકટ વચ્ચે બૃહન્મુંબઇ નગર નિગમ (બીએમસી)એ સોમવારે ફૉર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટેલ્સને કોવિડ કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે.

12 April, 2021 05:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘ટીકા ઉત્સવ’નો પ્રારંભ કરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.  પી.ટી.આઇ.

‘ટીકા ઉત્સવ’ એટલે કોરોના સામેના બીજા જંગની શરૂઆત : મોદી

લોકોને ચાર બાબતો માનવા માટે કરી અપીલ

12 April, 2021 12:12 IST | New Delhi | Agency
બંગલા દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન કોરોના-પૉ​ઝિટિવ

બંગલા દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન કોરોના-પૉ​ઝિટિવ

ગયા અઠવાડિયે ઝિયાની મુલાકાત લેનારા તેમના એક સંબંધીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનોએ તેમનું કોવિડ પરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો હતો.

12 April, 2021 11:02 IST | Dhaka | Agency
રસી મુકાવતા મણિપુરના મુખ્ય પ્રધાન ​બિરેન સિંહ.  પી.ટી.આઇ.

વાઇરસના નવા વેરિઅન્ટ્સ, મંદ રસીકરણ અને લોકોની બેદરકારીને કારણે રોગચાળો બેફામ થયો

કોરોનાની બીજી લહેરની ઉગ્રતા માટે નિષ્ણાતોએ આ ત્રણ કારણોને ગણાવ્યા વધુ જવાબદાર

12 April, 2021 11:55 IST | New Delhi | Agency

ફોટા

મુંબઈના રસ્તાઓનો નજારો

ચોવીસ કલાક ધમધમતા મુંબઈમાં આ તે કેવી ખામોશી?

ગઈ કાલે વીક-એન્ડ લૉકડાઉન દરમ્યાન લોકલ ટ્રેનો, પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો, ટૅક્સી અને ઑટો રાબેતા મુજબ ચાલતાં હોવા છતાં એમાં પ્રવાસીઓ નહોતા. એસેન્શિયલ સર્વિસિસ સિવાયના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. આથી દિવસ દરમ્યાન આખા મુંબઈમાં રસ્તાથી માંડીને રેલવે-સ્ટેશનો સૂમસામ જોવા મળ્યાં હતાં. ‘મિડ-ડે’ના ફોટોગ્રાફરોએ ખામોશ મુંબઈની કૅમેરામાં કેદ કરેલી કેટલીક તસવીરો પર એક નજર...  (તસવીર: સુરેશ કરકેરા, સતેજ શિંદે)

11 April, 2021 11:39 IST | Mumbai
Mumbai : એકતરફ વેક્સીનેશન સેન્ટર પર ભીડ, તો બીજી તરફ વેક્સીનનો સ્ટૉક પૂરો

Mumbai : એકતરફ વેક્સીનેશન સેન્ટર પર ભીડ, તો બીજી તરફ વેક્સીનનો સ્ટૉક પૂરો

દેશમાં જ્યાં એકતરફ કોરોનાનો કૅર વર્તાઇ રહ્યો છે ત્યાં બીજી તરફ કોરોના વેક્સીન મૂકાવાની ગતિ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે જુઓ શહેરમાં ક્યાં, કેવી રીતે મૂકાઇ રહી છે વેક્સીન તો કયાંક ઘટી રહ્યો છે વેક્સીનનો પુરવઠો, જુઓ તસવીરો.

08 April, 2021 05:50 IST | Mumbai
શહેરમાં વેપારીઓએ ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં

ઉદ્ધવસાહેબ, કોરોનાને કાબૂમાં જરૂર લાવો, પણ સાથે અમારા પેટનું પણ વિચારો

લોકડાઉનની વેપારીઓ અને બજાર પર શું અસર થઈ તે જોઈએ તસ્વીરોમાં... (તસવીર: સુરેશ કરકેરા, બિપિન કોકાટે અને આશિષ રાજે)

07 April, 2021 08:37 IST | Mumbai
કોરોના કરફ્યુ : આ મુંબઈગરાઓએ જનતા કરફ્યુમાં શું કર્યું હટકે?

કોરોના કરફ્યુ : આ મુંબઈગરાઓએ જનતા કરફ્યુમાં શું કર્યું હટકે?

વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ છે જને પગલે ભારતમાં પણ કોરોનાના પૉઝિટીવ કેસ નોંધાયા છે. આ કારણ સર સામાજિક સંસર્ગને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 22 માર્ચ 2020ના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું હતું જે ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યું એવામાં જે લોકોએ ઘરમાં રહીને જનતા કર્ફ્યૂને સમર્થન કર્યું છે તેમાંથી કેટલાક મુંબઇકર જેમણે આ સમય દરમિયાન કર્યું છે કંઇક હટકે, જુઓ તેમની તસવીરો સાથે શું કર્યું તેમણે અલગ, અનેરું.....

23 March, 2020 02:30 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK