રમતના મેદાન પર દસથી વધુ વાર ઇન્જર્ડ થનાર ઑસ્ટ્રેલિયાના ટૉપ ઑર્ડર બૅટર વિલ પકોવ્સ્કીએ ૨૭ વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. માર્ચ ૨૦૨૪માં છેલ્લી વાર ક્રિકેટ મૅચ રમતાં સમયે તેને શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ દરમ્યાન ઇન્જરી થઈ હતી.
09 April, 2025 10:59 IST | Canberra | Gujarati Mid-day Correspondent