Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Brihanmumbai Electricity Supply And Transport

લેખ

પ્રતીકાત્મક તસવીર

આજથી BESTની બસનાં ભાડાં વધ્યાં

BEST દ્વારા મિનિમમ ભાડામાં સીધો બે ગણો વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય બસનું મિનિમમ ભાડું જે પાંચ રૂપિયા હતું એ હવે ૧૦ રૂપિયા ચૂકવવું પડશે

09 May, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈગરાઓ ધ્યાન આપો: BMCએ બેસ્ટ બસના ભાડાને કીધું પુઢે ચલા! કર્યો બમણો વધારો

BEST Fare Hike: છેલ્લા એક દાયકામાં મુંબઈ મહાનગરપાલિકા તરફથી ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સબસિડી મેળવનાર બેસ્ટ લાંબા સમયથી વધતા નુકસાનનો સામનો કરી રહી છે. બીએમસીએ પોતાના બજેટની મર્યાદાઓનો ઉલ્લેખ કરીને, વધુ નાણાકીય સહાયની શક્યતા નકારી કાઢવામાં આવી હતી.

29 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

૧૨ લોકોએ મળીને કરી ૧૨ લાખ રૂપિયાની વીજચોરી

અનુસંધાનમાં ઇલેક્ટ્રિસિટી ઍક્ટ હેઠળ ૧૨ વ્ય​ક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આ કેસમાં હજી કોઈની ધરપકડ થઈ નથી

22 April, 2025 11:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ભાંડુપમાં યુવાનનો BESTની બસ પર તલવારથી હુમલો

ગઈ કાલે તેણે શા માટે તલવારથી હુમલો કર્યો એની તપાસ ચાલી રહી હતી.

21 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જે બસને અકસ્માત નડ્યો હતો તેની હાલત (તસવીર - સમીર અબેદી) રોજની મુસાફરી કરનાર મુસાફરો (તસવીર- રાજેન્દ્ર અકલેકર)

કુર્લા BEST બસ અકસ્માતે મુસાફરોની હેરાનગતિ વધારી, જુઓ ફોટોઝ

સોમવારની રાત્રે કુર્લામાં જે ભયંકર બસ અકસ્માતની દુર્ઘટના બની હતી તેમાં હવે મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે. અન્ય 49 મુસાફરો પણ ઘાયલ થયા હોવાની જાણકારી પોલીસ પાસેથી મળી રહી છે. આ દુર્ઘટનાએ સર્વિસને પ્રભાવિત કરી છે. (તસવીર સૌજન્યઃ સમીર અબેદી, રાજેન્દ્ર બી અકલેકર અને શાદાબ ખાન)

10 December, 2024 01:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ સમીર આબેદી

Mumbai: રે રોડમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, જુઓ તસવીરો

Reay Road Fire: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે, ગુરુવારે બપોરે મુંબઈના રે રોડ વિસ્તારમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. (તસવીરોઃ સમીર આબેદી)

18 April, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં બેસ્ટના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કર્યો વિરોધ. તસવીરો: શાદાબ ખાન

Photos: હવે બેસ્ટના ઇલેક્ટ્રિક વિભાગના કૉન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓએ કર્યો

બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના ઈલેક્ટ્રિક વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ સોમવારે દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન ખાતે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ વિભાગમાં કાયમી નોકરીની માગણી સાથે વિરોધ કર્યો હતો. તસવીરો: શાદાબ ખાન

16 October, 2023 09:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે. તસવીર/સત્યજીત દેસાઈ 

Mumbaiની આઈકૉનિક બેસ્ટની ડબલડેકર બસને અલવિદા, જુઓ તસવીરો

મુંબઈમાં બસ અને લોકલ ટ્રેન સામાન્ય લોકોના જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે. આજે આ શહેરની સૌથી જૂની બસ ડીઝલથી ચાલતી ડબલ ડેકર બસની વિદાયનો દિવસ છે. આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે.તસવીર/સત્યજીત દેસાઈ 

15 September, 2023 07:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુંબઈ બસ અકસ્માત: ભયાનક ઘટનામાં 4 લોકોના મોત, 25 ગંભીર રીતે ઘાયલ

મુંબઈ બસ અકસ્માત: ભયાનક ઘટનામાં 4 લોકોના મોત, 25 ગંભીર રીતે ઘાયલ

મુંબઈમાં બેસ્ટની ઈન્ટ્રાસિટી બસે કાબૂ ગુમાવતાં ચાર લોકોના મોત થયા છે અને 25 અન્ય ઘાયલ થયા છે. બસ, જે કુર્લાથી અંધેરી તરફ મુસાફરી કરી રહી હતી, આખરે રહેણાંક મકાનના દરવાજા પર અટકી તે પહેલાં ઘણા વાહનો અને રાહદારીઓ સાથે અથડાઈ. શિવસેનાના નેતા દિલીપ લાંડેએ આખી જીવલેણ ઘટના સંભળાવી. DCP ઝોન 5, ગણેશ ગાવડેના જણાવ્યા અનુસાર, કુર્લામાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે વ્યાપક નુકસાન. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રૂટ નંબર 332 પર મુસાફરી કરી રહેલા બસના ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. બચાવ ટુકડીઓ સ્થળ પર પહોંચી અને પીડિતોની મદદ માટે કામગીરી હાથ ધરી હતી. જેમ જેમ વિગતો બહાર આવશે તેમ વધુ અપડેટ્સ અનુસરવામાં આવશે.

10 December, 2024 02:36 IST | Mumbai
મુંબઈનું ગૌરવ ગણાતી બેસ્ટની નોન-એસી ડબલ ડેકર બસની ભાવભીની વિદાય

મુંબઈનું ગૌરવ ગણાતી બેસ્ટની નોન-એસી ડબલ ડેકર બસની ભાવભીની વિદાય

નોન-એસી ડબલ-ડેકર બસે 15 સપ્ટેમ્બરે મુંબઈમાં તેની છેલ્લી સવારી કરી હતી. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) એ નોન-એસી ડબલ-ડેકર બસોને એસી ડબલ-ડેકર બસો સાથે બદલી છે. ઘણા મુસાફરો ભાવુક થઈ ગયા હતા.

16 September, 2023 10:41 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK