Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Apple

લેખ

પ્રતીકાત્મક તસવીર

ઍપલે ભારતમાંથી ત્રણ દિવસમાં પાંચ વિમાન ભરીને આઇફોન અમેરિકા મોકલાવી દીધા

સ્ટૉકના કારણે ઍપલ અમેરિકામાં ટૅરિફ લાદવામાં આવી બાદ પણ જૂના ભાવે ઍપલના ફોન વેચી શકતી હતી.

09 April, 2025 11:06 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ટેસ્લાનો શોરૂમ મેકર મૅક્સિટી (ડાબે)માં આવવાનો છે અને બાજુમાં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં ઍપલનો સ્ટોર છે.

ઍપલની શરત સ્વીકારી લેવાઈ એ છતાં ટેસ્લા મુંબઈમાં એની પાડોશી બનશે જ

કૉમ્પ્લેક્સમાં ઍપલનો સ્ટોર હોય ત્યાં ટેસ્લાનો સ્ટોર ન હોવો જોઈએ. આમ જિયો વર્લ્ડ ડ્રાઇવમાં ટેસ્લા એનો શોરૂમ ન ખોલી શકે એવી શરત ઍપલે પહેલાં જ મૂકી દીધી હતી.

09 March, 2025 07:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્માર્ટવૉચ

તમારી બ્રૅન્ડેડ સ્માર્ટવૉચ ઍપલની હોય કે ગૂગલની, એનાથી કૅન્સર થવાનો ખતરો છે

ફિટનેસ બૅન્ડમાં ફ્લોરોલાસ્ટોમર્સ નામનું કેમિકલ છે જે એક સિન્થેટિક રબરમાં હોય છે અને એ ચામડી પરના નૅચરલ ઑઇલ અને પરસેવામાં ભળીને કૅન્સરનું કારણ બને છે

11 February, 2025 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુંભ વિશે સ્ટીવ જૉબ્સે ૫૦ વર્ષ પહેલાં લખેલો પત્ર

કુંભ વિશે સ્ટીવ જૉબ્સે ૫૦ વર્ષ પહેલાં લખેલો પત્ર હરાજીમાં ૪.૩૨ કરોડ રૂ વેચાયો

સ્ટીવ જૉબ્સે તેની ૧૯મી વર્ષગાંઠે ૨૩ ફેબ્રુઆરીએ પોતાના બાળપણના મિત્ર ટિમ બ્રાઉનને આ પત્ર લખ્યો હતો.

16 January, 2025 12:56 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈના આ સમાચારો રહ્યાં ચર્ચામાં

Year Ender 2023: મુંબઈમાં એપલનું આગમન, અજિત પવારનો બળવો અને મુકેશ અંબાણીને ધમકી

આ વર્ષે મુંબઈ અનેક સારી અને નરસી ઘટનાઓને લઈ ચર્ચામાં રહ્યું છે. મુંબઈમાં ભારતનો પ્રથન એપલ સ્ટોર ખુલ્યો તો બીજી બાજુ અજિત પવારના બળવાને રાજકારણમાં ઊથલપાથલ જોવા મળી. જાણીએ વર્ષ 2023ની કેટલીક નોંધનીય ઘટનાઓ વિશે..  

31 December, 2023 04:13 IST | Mumbai | Nirali Kalani
તસવીરો: પીટીઆઈ

Photos: ચક્રવાત મિચાઉંગ બાદ ચેન્નાઈ અને ઉપનગરો જળબંબાકાર, સર્જાયો વિનાશ

ચક્રવાત મિચાઉંગની અસરને પગલે, ચેન્નાઈના કેટલાક ભાગો અને તેની નજીકના ઉપનગરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે રોજિંદું જીવન ખોરવાઇ ગયું હતું.

07 December, 2023 05:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ એપીએમસી માર્કેટમાં પાણી ભરાયાની તસવીરોનો કૉલાજ (સૌજન્ય દિલીપ ભાનુશાલી)

એપીએમસી માર્કેટમાં ભરાયા પાણી, મુંબઈની દાણાબજારમાં મેઘમલ્હાર

Waterlogged APMC Market : મુંબઈમાં આજે 21 જુલાઈએ સતત ત્રીજો દિવસ છે જ્યારે વરસાદ એકધારી પોતાની મહેર વરસાવી રહ્યો છે. જેને કારણે મુંબઈકર્સને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શાળાઓમાં રજા પણ આપી દેવામાં આવી છે. (તસવીર સૌજન્ય દિલીપ ભાનુશાલી)

21 July, 2023 09:16 IST | Mumbai | Shilpa Bhanushali
એપલના સીઈઓ ટિમ કૂકે ગ્રાહકોનું અભિવાદન કર્યુ (તસવીર: શદાબ ખાન)

Mumbaiમાં ખુલ્યો ભારતનો પ્રથમ Apple Store, ટિમ કૂકે કર્યુ ગ્રાહકોનું સ્વાગત

iPhone નિર્માતા એપલે મંગળવારે ભારતમાં તેના પહેલા Apple Storeનું ઉદ્ઘાટન કર્યુ છે. એપલના સીઈઓ ટિમ કુક(Apple CEO Tim Cook)એ મુંબઈ (Mumbai BKC)માં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારતના પ્રથમ એપલ સ્ટોર(First Apple Store in India)નું ઉદ્ઘાટન કર્યું. સીઇઓ ટિમ કૂક દ્વારા ઉદ્ઘાટનથી ભારતમાં Appleના પ્રથમ રિટેલ સ્ટોરે ગ્રાહકો માટે તેના દરવાજા ખુલ્યા. 

18 April, 2023 01:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ઍપલના `રાજ્ય પ્રાયોજિત હુમલા`ની ચેતવણીના આરોપને ભાજપે `પાયાવિહોણા` ગણાવ્યા

ઍપલના `રાજ્ય પ્રાયોજિત હુમલા`ની ચેતવણીના આરોપને ભાજપે `પાયાવિહોણા` ગણાવ્યા

કોંગ્રેસના નેતા શશિ થરૂર અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સહિત અનેક રાજકીય નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમના ઍપલ ડિવાઇસ હેકિંગનો ભોગ બન્યા છે. નેતાઓએ તેમના ઍપલ ઉપકરણો પર મળેલી ચેતવણીનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો.

31 October, 2023 03:44 IST | Delhi
Apple iPhone 15: મુંબઈના BKC વિસ્તારમાં Apple સ્ટોરની બહાર લોકોની ભીડ

Apple iPhone 15: મુંબઈના BKC વિસ્તારમાં Apple સ્ટોરની બહાર લોકોની ભીડ

Apple iPhone 15 સિરીઝનું ભારતમાં આજે વેચાણ શરૂ થયું છે. Appleના ચાહકો એપલની નવીનતમ રિલીઝ પર હાથ અજમાવવા માટે મુંબઈના BKCમાં સ્થિત Apple સ્ટોરની બહાર લાઈનો લગાવી છે. ઉત્સાહી ગ્રાહકો દૂર-દૂરના સ્થળેથી આવતા અને Apple iPhone 15 ખરીદવા માટે લાંબા કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા. વીડિયોમાં જુઓ વધું..

22 September, 2023 04:04 IST | Mumbai
ટિમ કૂકે લીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત

ટિમ કૂકે લીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત

દિલ્હીમાં Appleના બીજા સ્ટોરના લોન્ચિંગ પહેલા, CEO ટિમ કૂક ૧૯મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા, અને ભારપૂર્વક જણાવ્યુ કે કંપની "સકારાત્મક અસર ટેકનોલોજી"ના તેમના વિઝનને શેર કરે છે તેમજ સમગ્ર દેશમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

20 April, 2023 04:01 IST | New Delhi
એપલના ભારતમાં પહેલા સ્ટોરની ગ્રાન્ડ ઓપનિંગ, ટિમ કૂકનું મુંબઈમાં ‘હેલો’

એપલના ભારતમાં પહેલા સ્ટોરની ગ્રાન્ડ ઓપનિંગ, ટિમ કૂકનું મુંબઈમાં ‘હેલો’

`હેલો` સાથે, ટેક જાયન્ટ એપલ કંપનીએ 18 એપ્રિલે મુંબઈમાં તેનો પ્રથમ રિટેલ સ્ટોર શરૂ કર્યો છે. તેના વફાદાર ગ્રાહકો માટે સેવા આપવા ભારતમાં શરૂ કરવામાં આવનાર પ્રથમ ભૌતિક રિટેલ આઉટલેટ એપલ અને ભારત માટે વિસ્તરણની દ્રષ્ટિએ એક મોટું પગલું છે. ટ્વિટર પર એપલના સીઈઓ ટિમ કુકે મુંબઈને જબરજસ્ત ‘હેલો’ સાથે શુભેચ્છા પાઠવી અને તેમની મુંબઈની ટીમ સાથે સ્વાગત કરતી તસવીર શેર કરી. આકર્ષક આર્કિટેક્ચર સાથેનો આ સ્ટોર સવારે 11 વાગ્યે લોકો માટે તેના દ્વાર ખોલશે. દિલ્હીમાં આઉટલેટ, જોકે, 20 એપ્રિલના રોજ ખુલશે.

18 April, 2023 09:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK