જ્યારે સાંબેલાધાર વરસાદે ખોરવી હતી મુંબઈની લાઈફલાઈન, જુઓ ફોટોઝ

Published: Jul 25, 2019, 10:59 IST | Bhavin
 • સેન્ટ્રલ રેલવેમાં માંડ માંડ દેખાતા પાટા પર ધીમી ગતિએ ચાલી રહેલી ટ્રેન

  સેન્ટ્રલ રેલવેમાં માંડ માંડ દેખાતા પાટા પર ધીમી ગતિએ ચાલી રહેલી ટ્રેન

  1/10
 • ભારે વરસાદને કારણે વારંવાર મુંબઈમાં ટ્રેનો અટકી જાય છે. ટ્રેન બંધ પડી જાય ત્યારે મુસાફરોએ પાટા પર થઈને ચાલતા ચાલતા ઘરે જવાની ફરજ પડે છે.

  ભારે વરસાદને કારણે વારંવાર મુંબઈમાં ટ્રેનો અટકી જાય છે. ટ્રેન બંધ પડી જાય ત્યારે મુસાફરોએ પાટા પર થઈને ચાલતા ચાલતા ઘરે જવાની ફરજ પડે છે.

  2/10
 • ચોમાસા દરમિયાન લોકલ ટ્રેન લેટ પણ થઈ જાય છે. ખાસ કરીને હાર્બર લાઈનમાં ખૂબ જ ખરાબ સ્થિતિ સર્જાય છે. જેની અસર સેન્ટ્રલ અને વેસ્ટર્ન લાઈન પર પણ પડે છે.

  ચોમાસા દરમિયાન લોકલ ટ્રેન લેટ પણ થઈ જાય છે. ખાસ કરીને હાર્બર લાઈનમાં ખૂબ જ ખરાબ સ્થિતિ સર્જાય છે. જેની અસર સેન્ટ્રલ અને વેસ્ટર્ન લાઈન પર પણ પડે છે.

  3/10
 •  છેલ્લા ઘણા વર્ષોથી રાત્રે વરસાદ પડવાનો સિલસિલો શરૂ થયો છે, જેના કારણે સવારથી જ નોકરી જવાના ટાઈમે લોકલ ટ્રેન અટકી પડે છે.  ટ્રેક પર પાણી ભરાવાને કારણે ટ્રેન લેટ થાય છે અને હજારો લોકોને હાલાકી પડે છે.

   છેલ્લા ઘણા વર્ષોથી રાત્રે વરસાદ પડવાનો સિલસિલો શરૂ થયો છે, જેના કારણે સવારથી જ નોકરી જવાના ટાઈમે લોકલ ટ્રેન અટકી પડે છે.  ટ્રેક પર પાણી ભરાવાને કારણે ટ્રેન લેટ થાય છે અને હજારો લોકોને હાલાકી પડે છે.

  4/10
 • પ્લેટફોર્મની ઉંચાઈ જેટલું પાણી ભરાઈ ગયું છે. જાણો કયું છે આ સ્ટેશન ?

  પ્લેટફોર્મની ઉંચાઈ જેટલું પાણી ભરાઈ ગયું છે. જાણો કયું છે આ સ્ટેશન ?

  5/10
 • સાયન સ્ટેશન નજીક ઉભી રહેલી ટ્રેન પકડવા દોડી રહેલો વ્યક્તિ.

  સાયન સ્ટેશન નજીક ઉભી રહેલી ટ્રેન પકડવા દોડી રહેલો વ્યક્તિ.

  6/10
 • વેસ્ટર્ન રેલવેમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સર્જાય છે.

  વેસ્ટર્ન રેલવેમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સર્જાય છે.

  7/10
 • સાયન સ્ટેશન પર ટ્રેન આવવાની રાહ જોઈ રહેલા મુસાફરો

  સાયન સ્ટેશન પર ટ્રેન આવવાની રાહ જોઈ રહેલા મુસાફરો

  8/10
 • ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં હંમેશા પાણી ભરાઈ જાય છે. જેને કારણે વાહનવ્યવહાર અને ટ્રેન વ્યવહારને અસર પડે છે.

  ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં હંમેશા પાણી ભરાઈ જાય છે. જેને કારણે વાહનવ્યવહાર અને ટ્રેન વ્યવહારને અસર પડે છે.

  9/10
 • પાણી ભરેલા ટ્રેક પર માંડ માંડ ચાલી રહી છે લોકલ ટ્રેન 

  પાણી ભરેલા ટ્રેક પર માંડ માંડ ચાલી રહી છે લોકલ ટ્રેન 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

મુંબઈનો વરસાદ આખા દેશમાં જાણીતો છે. આટલા વર્ષોમાં મુંબઈમાં એક જ સ્થિતિ નથી બદલાઈ છે એ છે વરસાદ દરમિયાન રેલવેની સ્થિતિ. ચાલો જોઈએ કેટલાક એવા રૅર ફોટઝ જ્યારે મુંબઈમાં ભારે વરસાદને આ માયાનગરીની લાઈફલાઈન જ ખોરવી નાખી હતી. (Pics/ mid-day archives)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK