US Flood:અમેરિકામાં વરસાદે મચાવ્યો કહેર, વ્હાઈટ હાઉસમાં પણ ભરાયા પાણી

Updated: Jul 09, 2019, 11:17 IST | Bhavin
  • અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સહિત વર્જીનિયા અને કોલંબિયા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે આ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યા બાદ પૂર આવ્યું છે.

    અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સહિત વર્જીનિયા અને કોલંબિયા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે આ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યા બાદ પૂર આવ્યું છે.

    1/13
  • અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં માત્ર એક કલાકમાં 3.3 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે શહેરના રસ્તાઓ પર 3થી 4 ફૂટ પાણી ભરાયા છે. 

    અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં માત્ર એક કલાકમાં 3.3 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે શહેરના રસ્તાઓ પર 3થી 4 ફૂટ પાણી ભરાયા છે. 

    2/13
  • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના નિવાસસ્થાન વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાઈ ગયા છે. વ્હાઈટ હાઉસના ભોંયરામાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના નિવાસસ્થાન વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાઈ ગયા છે. વ્હાઈટ હાઉસના ભોંયરામાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 

    3/13
  • પરિસ્થિતિને જોતા  અમેરિકાના હવામાન વિભાગે મેટ્રો ક્ષેત્રમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું છે. 

    પરિસ્થિતિને જોતા  અમેરિકાના હવામાન વિભાગે મેટ્રો ક્ષેત્રમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું છે. 

    4/13
  • અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે યુએસ નેશનલ રેલ-રોડ પેસેન્જર કોર્પોરેશને ખરાબ વાતાવરણને કારણે દક્ષિણ વોશિંગ્ટનમાં ટ્રેન સેવા રદ કરાઈ છે.. આ કેટલાં દિવસ સુધી બંધ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી

    અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે યુએસ નેશનલ રેલ-રોડ પેસેન્જર કોર્પોરેશને ખરાબ વાતાવરણને કારણે દક્ષિણ વોશિંગ્ટનમાં ટ્રેન સેવા રદ કરાઈ છે.. આ કેટલાં દિવસ સુધી બંધ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી

    5/13
  • સારી વાત એ છે ેકે પૂરને કારણે હજી સુધી કોઈના મોતની ઘટનાઓ સામે નથી આવી. 

    સારી વાત એ છે ેકે પૂરને કારણે હજી સુધી કોઈના મોતની ઘટનાઓ સામે નથી આવી. 

    6/13
  • જ્યોર્જ વોશિંગ્ટન પાર્કવેના એક ક્ષેત્રમાં પાણી ભરાવવાના કારણે બંધ કરાયું છે. નોર્થવેસ્ટ વોશિંગ્ટનના પણ કેટલાંક ક્ષેત્રોને પૂરને કારણે બંધ કરાયાં છે. રાહત અને બચાવ કાર્ય પણ શરૂ કરી દેવાયા છે. 

    જ્યોર્જ વોશિંગ્ટન પાર્કવેના એક ક્ષેત્રમાં પાણી ભરાવવાના કારણે બંધ કરાયું છે. નોર્થવેસ્ટ વોશિંગ્ટનના પણ કેટલાંક ક્ષેત્રોને પૂરને કારણે બંધ કરાયાં છે. રાહત અને બચાવ કાર્ય પણ શરૂ કરી દેવાયા છે. 

    7/13
  • કોલંબિયા જિલ્લાના કેટલાંક ક્ષેત્રમાં સોમવારે મોડી રાત સુધી વરસાદ પડ્યો હતો. અહીં આંધી-તોફાનને કારણે એરપોર્ટ્સને ઘણું નુકસાન થયું છે.

    કોલંબિયા જિલ્લાના કેટલાંક ક્ષેત્રમાં સોમવારે મોડી રાત સુધી વરસાદ પડ્યો હતો. અહીં આંધી-તોફાનને કારણે એરપોર્ટ્સને ઘણું નુકસાન થયું છે.

    8/13
  • હવામાન વિભાગ મુજબ ભારે વરસાદને કારણે નાની નહેર, શહેરી ક્ષેત્રો, રાજમાર્ગો, રસ્તાઓ અને અંડરપાસની સાથે સાથે અન્ય જળ નિકાસી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.

    હવામાન વિભાગ મુજબ ભારે વરસાદને કારણે નાની નહેર, શહેરી ક્ષેત્રો, રાજમાર્ગો, રસ્તાઓ અને અંડરપાસની સાથે સાથે અન્ય જળ નિકાસી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.

    9/13
  • અમેરિકાના હવામાન વિભાગે હજી આગામી બે દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 

    અમેરિકાના હવામાન વિભાગે હજી આગામી બે દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 

    10/13
  • વોશિંગ્ટનમાં સ્થિતિ એટલી બદતર છે કે લોકોએ પોતાના વાહનો રસ્તા પર જ છોડી દેવા પડ્યા છે.

    વોશિંગ્ટનમાં સ્થિતિ એટલી બદતર છે કે લોકોએ પોતાના વાહનો રસ્તા પર જ છોડી દેવા પડ્યા છે.

    11/13
  • શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ 2-3 ફૂટ પાણી ભરાઈ જતા જનજીવન ઠપ થઈ ચૂક્યુ છે.

    શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ 2-3 ફૂટ પાણી ભરાઈ જતા જનજીવન ઠપ થઈ ચૂક્યુ છે.

    12/13
  • વાહનવ્યવહારની સાથે સાથે ટ્રેન અને હવાઈ વ્યવહારને પણ અસર પહોંચી છે.

    વાહનવ્યવહારની સાથે સાથે ટ્રેન અને હવાઈ વ્યવહારને પણ અસર પહોંચી છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર હવે મેઘ કહેર બની છે. અનેક વિસ્તારો પાણીમાં છે, તો મુંબઈમાં પણ જબરજસ્ત વરસાદની આગાહી છે. ફક્ત ભારત જ નહીં અમેરિકામાં પણ વરસાદ તારાજી સર્જી રહ્યો છે. અમેરિકાનું વોશિંગ્ટન ડીસી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યુ છે. જુઓ ફોટોઝ

(Image Courtesy: Twitter)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK