Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

Jul 05, 2019, 15:46 IST
  • યાદ છે પાકિસ્તાનની મેચ બાદ આ ભાઈ ખૂૂબ જ ફેમસ થયા હતા..તેમને લઈને પણ મીમ બનાવવામાં આવ્યું છે.

    યાદ છે પાકિસ્તાનની મેચ બાદ આ ભાઈ ખૂૂબ જ ફેમસ થયા હતા..તેમને લઈને પણ મીમ બનાવવામાં આવ્યું છે.

    1/16
  • જ્યારે ટેક્સ પેયર્સ પૂછે કે તેમને બજેટમાંથી શું મળ્યું!

    જ્યારે ટેક્સ પેયર્સ પૂછે કે તેમને બજેટમાંથી શું મળ્યું!

    2/16
  • બજેટ બાદ આવું પણ લોકો કહે છે.

    બજેટ બાદ આવું પણ લોકો કહે છે.

    3/16
  • બજેટ પહેલા લોકોનું કાંઈક આવું માનવું હતું..

    બજેટ પહેલા લોકોનું કાંઈક આવું માનવું હતું..

    4/16
  • આ જુઓ..આ ભાઈને બજેટમાં કાંઈ સમજાયું નહીં. પણ લાગે છે મોદીએ કહ્યું છે તો સારું જ હશે..

    આ જુઓ..આ ભાઈને બજેટમાં કાંઈ સમજાયું નહીં. પણ લાગે છે મોદીએ કહ્યું છે તો સારું જ હશે..

    5/16
  • બજેટમાં શિક્ષણનીતિમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ કાંઈક આવું પૂછે છે!

    બજેટમાં શિક્ષણનીતિમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ કાંઈક આવું પૂછે છે!

    6/16
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો અને મધ્યમ વર્ગનું કાંઈક આવું કહેવાનું છે.

    પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો અને મધ્યમ વર્ગનું કાંઈક આવું કહેવાનું છે.

    7/16
  • આ જુઓ ઈલેક્શન અને બજેટની સ્થિતિ.

    આ જુઓ ઈલેક્શન અને બજેટની સ્થિતિ.

    8/16
  • આ વાળું સૌથી સરસ છે..બજેટમાં મહત્વની જાહેરાત થઈ છે કે હવે આધાર કાર્ડથી પણ ઈનકમ ટેક્સ રીટર્ન ફાઈલ થશે.

    આ વાળું સૌથી સરસ છે..બજેટમાં મહત્વની જાહેરાત થઈ છે કે હવે આધાર કાર્ડથી પણ ઈનકમ ટેક્સ રીટર્ન ફાઈલ થશે.

    9/16
  • બજેટ પછી મધ્યમ વર્ગની આવી સ્થિતિ છે.

    બજેટ પછી મધ્યમ વર્ગની આવી સ્થિતિ છે.

    10/16
  • જ્યારે મિડલ ક્લાસ બજેટમાં પોતાના માટે કાંઈક શોધે છે...  

    જ્યારે મિડલ ક્લાસ બજેટમાં પોતાના માટે કાંઈક શોધે છે...

     

    11/16
  • આ જુઓ...મજેદાર છે ને?

    આ જુઓ...મજેદાર છે ને?

    12/16
  • આ બજેટ કેટલા લોકોને સમજાયું?

    આ બજેટ કેટલા લોકોને સમજાયું?

    13/16
  • કારણ કે આ બજેટમાં ટેક્સ પેયર્સને કોઈ ફાયદો નથી થયો.

    કારણ કે આ બજેટમાં ટેક્સ પેયર્સને કોઈ ફાયદો નથી થયો.

    14/16
  • આ જુઓ..આવું જ છે ને..

    આ જુઓ..આવું જ છે ને..

    15/16
  • આવું થશે?

    આવું થશે?

    16/16
  • loading...

ફોટોઝ વિશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જેના પર અલગ-અલગ સેક્ટરના લોકોના પ્રતિભાવો આપી રહ્યા છે. ત્યારે જુઓ નેટિઝન્સ તેના પર કેવા પ્રતિભાવો આપી રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK