આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

Sep 22, 2019, 14:08 IST
  •  પાયલ ચિરાગ જૈન અમદાવાદમાં આ જ નામથી કંપની ચલાવે છે. પાયલ પોતાની કંપની દ્વારા લોકોને સ્પર્શતા મુદ્દા પર કામ કરે છે. તાજેતરમાં જ તેમણે આવા જ એક મુદ્દા પર 'શૂન્યમ ક્વોશન્ટ' નામના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.

     પાયલ ચિરાગ જૈન અમદાવાદમાં આ જ નામથી કંપની ચલાવે છે. પાયલ પોતાની કંપની દ્વારા લોકોને સ્પર્શતા મુદ્દા પર કામ કરે છે. તાજેતરમાં જ તેમણે આવા જ એક મુદ્દા પર 'શૂન્યમ ક્વોશન્ટ' નામના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.

    1/10
  • આ કાર્યક્રમની થીમ હતી Happiness within you. એટલે કે કુદરતની વચ્ચે રહીને જાત સાથે સમય ગાળો. પાયલ જૈને આ કાર્યક્રમનું આયોજન ઉદેપુરમાં કર્યું હતું.

    આ કાર્યક્રમની થીમ હતી Happiness within you. એટલે કે કુદરતની વચ્ચે રહીને જાત સાથે સમય ગાળો. પાયલ જૈને આ કાર્યક્રમનું આયોજન ઉદેપુરમાં કર્યું હતું.

    2/10
  • પાયલ જૈનને આયોજિત કરેલા આ કાર્યક્રમમાં અમદાવાદના 70 લોકો જોડાયા હતા. જો કે તેનું ખાસ આકર્ષણ હતું કોર્પોરેટ લાઈફ કોચ અને હેલ્થ ગુરુ ડોક્ટર મિકી મહેતા તેમજ સેલિબ્રિટી શૅફ પ્રણવ જોશી. 

    પાયલ જૈનને આયોજિત કરેલા આ કાર્યક્રમમાં અમદાવાદના 70 લોકો જોડાયા હતા. જો કે તેનું ખાસ આકર્ષણ હતું કોર્પોરેટ લાઈફ કોચ અને હેલ્થ ગુરુ ડોક્ટર મિકી મહેતા તેમજ સેલિબ્રિટી શૅફ પ્રણવ જોશી. 

    3/10
  •  પાયલ ચિરાગ જૈન કંપની અંતર્ગત આયોજન કરેલા આ કાર્યક્રમને ઉદેપુરના મેરાકી રિસોર્ટ અને મર્સિડિઝ એમરેલ્ડ મોટર્સ ટેકો આપ્યો હતો. 

     પાયલ ચિરાગ જૈન કંપની અંતર્ગત આયોજન કરેલા આ કાર્યક્રમને ઉદેપુરના મેરાકી રિસોર્ટ અને મર્સિડિઝ એમરેલ્ડ મોટર્સ ટેકો આપ્યો હતો. 

    4/10
  • પાયલ જૈન આ વિશે વાત કરતા કહે છે કે,'હું લોકોને સ્પર્શતા મુદ્દા પર કામ કરું છું. અને આજકાલ મોબાઈલનું ઈન્વોલ્વમેન્ટ આપણી લાઈફમાં વધ્યું છે. ત્યારે આ ઈવેન્ટમાં બધા જ લોકો મોબાઈલથી બે દિવસ દૂર રહ્યા હતા.'

    પાયલ જૈન આ વિશે વાત કરતા કહે છે કે,'હું લોકોને સ્પર્શતા મુદ્દા પર કામ કરું છું. અને આજકાલ મોબાઈલનું ઈન્વોલ્વમેન્ટ આપણી લાઈફમાં વધ્યું છે. ત્યારે આ ઈવેન્ટમાં બધા જ લોકો મોબાઈલથી બે દિવસ દૂર રહ્યા હતા.'

    5/10
  • આ ઈવેન્ટમાં 7 વર્ષના બાળકથી લઈ 70 વર્ષના લોકોએ ભાગ લીધો હતો. જેમાં યોગા સહિત મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન કેવી રીતે દૂર કરવું વગેરે એક્ટિવિટી યોજાઈ હતી.

    આ ઈવેન્ટમાં 7 વર્ષના બાળકથી લઈ 70 વર્ષના લોકોએ ભાગ લીધો હતો. જેમાં યોગા સહિત મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન કેવી રીતે દૂર કરવું વગેરે એક્ટિવિટી યોજાઈ હતી.

    6/10
  • આ ઈવેન્ટમાં ડૉ. મિકી મહેતા કેવી રીતે ફિટ રહેવું તેના અંગે વાત કરી હતી. તો સેલિબ્રિટી શૅપ પ્રણવ જોશીએ જીવનમાં ડાયટના મહત્વ અંગે વાત કર્યું હતું.

    આ ઈવેન્ટમાં ડૉ. મિકી મહેતા કેવી રીતે ફિટ રહેવું તેના અંગે વાત કરી હતી. તો સેલિબ્રિટી શૅપ પ્રણવ જોશીએ જીવનમાં ડાયટના મહત્વ અંગે વાત કર્યું હતું.

    7/10
  • બે દિવસ સુધી ઉદેપુરમાં પહાડો અને કુદરતની વચ્ચે યોજાયેલી આ ઈવેન્ટને લોકોએ ખૂબ જ એન્જોય કરી હતી. તસવીરમાંઃ સેલિબ્રિટી શૅફ ચિરાગ જોશી સાથે પાયલ જૈન 

    બે દિવસ સુધી ઉદેપુરમાં પહાડો અને કુદરતની વચ્ચે યોજાયેલી આ ઈવેન્ટને લોકોએ ખૂબ જ એન્જોય કરી હતી.

    તસવીરમાંઃ સેલિબ્રિટી શૅફ ચિરાગ જોશી સાથે પાયલ જૈન 

    8/10
  •  તો પાયલ જૈને પોતે લોકોને એક્ટિવિટી કરાવી હતી. જેમાં લોકોને ખૂબ મજા પડી હતી.  તસવીરમાંઃ પાયલ જૈન અને ડૉ. મિકી મહેતા 

     તો પાયલ જૈને પોતે લોકોને એક્ટિવિટી કરાવી હતી. જેમાં લોકોને ખૂબ મજા પડી હતી. 

    તસવીરમાંઃ પાયલ જૈન અને ડૉ. મિકી મહેતા 

    9/10
  •  પાયલ જૈનનું કહેવું છે કે લોકોનો રિસ્પોન્સ ખૂબ જ સારો હતો. એટલે હજી ભવિષ્યમાં આવી ઈવેન્ટ પ્લાન કરીશું. અને વધુ લોકો સુધી પહોંચીશું.

     પાયલ જૈનનું કહેવું છે કે લોકોનો રિસ્પોન્સ ખૂબ જ સારો હતો. એટલે હજી ભવિષ્યમાં આવી ઈવેન્ટ પ્લાન કરીશું. અને વધુ લોકો સુધી પહોંચીશું.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

આજકાલ મોબાઈલ આપણા જીવનમાં ખૂબ મહત્વનો થઈ ચૂક્યો છે. મોબાઈલ વગર એક ક્ષણ પણ ચાલતું નથી. પરંતુ જો કોઈ એમ કહે કે અમે બે દિવસ મોબાઈલ વગર રહ્યા તો તમે નહીં જ માનો ને. પરંતુ કેટલાક દિવસો પહેલા ઉદેપુરમાં એક એવી ઈવેન્ટ યોજાઈ ગઈ, જેમાં 70 લોકોએ મોબાઈલ વગર બે દિવસ પસાર કર્યા. આ ઈવેન્ટનું આયોજન અમદાવાદના પાયલ ચિરાગ જૈને કર્યું હતું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK