જ્યારે તાળવે ચોંટ્યા હતા 700 લોકોના જીવ, જુઓ એ ભયાવહ ઘટનાની તસવીરો

Published: Jul 27, 2019, 15:18 IST | Falguni Lakhani
 • મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્યારે બદલાપુર વાંગણી વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ફસાઈ ગઈ હતી.

  મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્યારે બદલાપુર વાંગણી વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ફસાઈ ગઈ હતી.

  1/14
 • રેલવેએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે એ સમયે ટ્રેનમાં 700 લોકો સવાર હતા. જો કે ખરો આંકડો તેના કરતા વધારો હોય શકે છે.

  રેલવેએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે એ સમયે ટ્રેનમાં 700 લોકો સવાર હતા. જો કે ખરો આંકડો તેના કરતા વધારો હોય શકે છે.

  2/14
 • ઘટનાના લગભગ નવ કલાક બાદ NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય શરૂ કર્યું હતું.

  ઘટનાના લગભગ નવ કલાક બાદ NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય શરૂ કર્યું હતું.

  3/14
 • ભારતીય નૌ સેનાની આઠ ફ્લડ રેસ્ક્યૂ ટીમને પણ કામે લગાડવામાં આવી હતી.

  ભારતીય નૌ સેનાની આઠ ફ્લડ રેસ્ક્યૂ ટીમને પણ કામે લગાડવામાં આવી હતી.

  4/14
 • ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.

  ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.

  5/14
 • શનિવારે વહેલી સવારના 3 વાગ્યાથી આ ટ્રેઈન ફસાઈ હતી.

  શનિવારે વહેલી સવારના 3 વાગ્યાથી આ ટ્રેઈન ફસાઈ હતી.

  6/14
 • ભારે વરસાદના કારણે અંબરનાથ-બાદલપુર-વાંગણી વચ્ચે ઉલ્હાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે.

  ભારે વરસાદના કારણે અંબરનાથ-બાદલપુર-વાંગણી વચ્ચે ઉલ્હાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે.

  7/14
 • NDRFએ 500 જેટલા લોકોને બચાવ્યા. જેમાંથી 9 ગર્ભવતી મહિલાઓ હતી.

  NDRFએ 500 જેટલા લોકોને બચાવ્યા. જેમાંથી 9 ગર્ભવતી મહિલાઓ હતી.

  8/14
 • સેન્ટ્રેલ રેલવેએ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ન ઉતરવાની સલાહ આપી હતી.

  સેન્ટ્રેલ રેલવેએ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ન ઉતરવાની સલાહ આપી હતી.

  9/14
 • મુસાફરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જે તેમને આગળ પહોંચાડવા માટે 14 બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

  મુસાફરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જે તેમને આગળ પહોંચાડવા માટે 14 બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

  10/14
 • વેસ્ટર્ન રેલ્વેના અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

  વેસ્ટર્ન રેલ્વેના અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

  11/14
 • અહેવાલો પ્રમાણે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે ખાસ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

  અહેવાલો પ્રમાણે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે ખાસ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

  12/14
 • હાલ બદલાપુર કરજત અને ખોપોલી વચ્ચેની રેલ સેવા બંધ કરવામાં આવી છે.

  હાલ બદલાપુર કરજત અને ખોપોલી વચ્ચેની રેલ સેવા બંધ કરવામાં આવી છે.

  13/14
 • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને ન ગભરાવાની અપીલ કરી છે. સાથે ખાતરી આપી છે કે ફસાયેલા લોકોને બચાવવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.

  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને ન ગભરાવાની અપીલ કરી છે. સાથે ખાતરી આપી છે કે ફસાયેલા લોકોને બચાવવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

700 મુસાફરોને લઈ જતી મુંબઈ-કોલ્હાપુર એક્સપ્રેસ ભારે વરસાદ કારણે ફસાઈ ગઈ હતી. 9 કલાક સુધી ટ્રેન ફસાયેલી રહેતા તેમાં સવાર યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
તસવીરોઃ Indian Navy, મિડ-ડે ટીમ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK