અમદાવાદઃ સરસપુરમાં જગતના નાથને ધરાવાયો 151 કિલો કેરીનો મનોરથ, મનમોહક છે તસવીરો

Updated: 24th June, 2019 12:07 IST | Falguni Lakhani
  • ભગવાન જગન્નાથ હાલ તો ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોસાળની મહેમાનગતિ માણી રહ્યા છે. મોસાળમાં ભગવાનને ખાસ 151 કિલો કેરીનો મનોરથ ધરવામાં આવ્યો.

    ભગવાન જગન્નાથ હાલ તો ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોસાળની મહેમાનગતિ માણી રહ્યા છે. મોસાળમાં ભગવાનને ખાસ 151 કિલો કેરીનો મનોરથ ધરવામાં આવ્યો.

    1/13
  • ભગવાનને ધરાવવા માટે કેરી ખાસ જૂનાગઢમાં મંગાવવામાં આવી હતી. સાથે 26 ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા.

    ભગવાનને ધરાવવા માટે કેરી ખાસ જૂનાગઢમાં મંગાવવામાં આવી હતી. સાથે 26 ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા.

    2/13
  • આ કેરીનો રસ 3 જુલાઈએ ભગવાનને અર્પણ કર્યા બાદ ભાવિકોને આપવામાં આવશે.

    આ કેરીનો રસ 3 જુલાઈએ ભગવાનને અર્પણ કર્યા બાદ ભાવિકોને આપવામાં આવશે.

    3/13
  • પરંપરા અનુસાર જળયાત્રા બાદ 15 દિવસ સુધી ભગવાન મોસાળ હોય છે.

    પરંપરા અનુસાર જળયાત્રા બાદ 15 દિવસ સુધી ભગવાન મોસાળ હોય છે.

    4/13
  • અમદાવાદના ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુર છે. અને હાલ તો ભાણેજડાના આગમનથી મોસાળામાં ઉલ્લાસ છે.

    અમદાવાદના ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુર છે. અને હાલ તો ભાણેજડાના આગમનથી મોસાળામાં ઉલ્લાસ છે.

    5/13
  • અમદાવાદના ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુર છે. અને હાલ તો ભાણેજડાના આગમનથી મોસાળામાં ઉલ્લાસ છે.

    અમદાવાદના ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુર છે. અને હાલ તો ભાણેજડાના આગમનથી મોસાળામાં ઉલ્લાસ છે.

    6/13
  • ગયા સોમવારે સાંજે ભગવાન મોસાળમાં પધાર્યા હતા. જ્યાં તેમનુ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    ગયા સોમવારે સાંજે ભગવાન મોસાળમાં પધાર્યા હતા. જ્યાં તેમનુ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    7/13
  • મંગળવારે સવારે 11 વાગ્યે તેમને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે તેમની આરતી પણ કરવામાં આવી હતી.

    મંગળવારે સવારે 11 વાગ્યે તેમને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે તેમની આરતી પણ કરવામાં આવી હતી.

    8/13
  • ભગવાન 15 દિવસ સુધી મોસાળમાં રહે છે અને તેમને લાડ લડાવવામાં આવે છે.

    ભગવાન 15 દિવસ સુધી મોસાળમાં રહે છે અને તેમને લાડ લડાવવામાં આવે છે.

    9/13
  • અષાઢી બીજના દિવસે જગતના નાથ ખુદ રથ પર સવાર થઈને ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળે છે.

    અષાઢી બીજના દિવસે જગતના નાથ ખુદ રથ પર સવાર થઈને ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળે છે.

    10/13
  • નાથના દર્શન કરવા માટે ભાવિકોનો ઉત્સાહ અનેરો હોય છે. મોટી સંખ્યામાં ભક્તો નાથની માત્ર એક ઝલક મેળવવા આવી જાય છે.

    નાથના દર્શન કરવા માટે ભાવિકોનો ઉત્સાહ અનેરો હોય છે. મોટી સંખ્યામાં ભક્તો નાથની માત્ર એક ઝલક મેળવવા આવી જાય છે.

    11/13
  • ઓરિસ્સાના પુરી બાદ ભગવાન જગન્નાથની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે.ર

    ઓરિસ્સાના પુરી બાદ ભગવાન જગન્નાથની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે.ર

    12/13
  • રથયાત્રમાં શહેરના નાગરિકો, શ્રેષ્ઠીઓ અને પ્રજાજનો હાજર રહે છે.

    રથયાત્રમાં શહેરના નાગરિકો, શ્રેષ્ઠીઓ અને પ્રજાજનો હાજર રહે છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જગતના નાથ હાલ મોસાળમાં મ્હાલી રહ્યા છે. અને તેમને અવનવા ભોગ ધરાવવામાં આવી રહ્યા છે. જુઓ આ મનોરથની દિવ્ય તસવીરો.

First Published: 24th June, 2019 11:31 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK