Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

Updated: 4th July, 2019 13:28 IST | Bhavin
 • રાજકોટના નાના મૌવામાં આવેલા કૈલાશધામથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સવારે છ વાગ્યાથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો.

  રાજકોટના નાના મૌવામાં આવેલા કૈલાશધામથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સવારે છ વાગ્યાથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો.

  1/18
 • રાજકોટમાં પણ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા.

  રાજકોટમાં પણ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા.

  2/18
 • રથાયાત્રાની તમામ વ્યવસ્થા માટે સમિતિના ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, કરણસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા (કોર્પોરેટર), હનીતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જીમ્મીભાઇ અડવાણી, નાથુસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રાજુભાઇ ઉમરાણીયા, પંકજભાઇ તાવિયા, દિલીપભાઇ દવે તથા નાના મૌવા ક્ષત્રિય સમાજ આગેવાનો સવાર થીજ જોડાયા હતા

  રથાયાત્રાની તમામ વ્યવસ્થા માટે સમિતિના ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, કરણસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા (કોર્પોરેટર), હનીતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જીમ્મીભાઇ અડવાણી, નાથુસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રાજુભાઇ ઉમરાણીયા, પંકજભાઇ તાવિયા, દિલીપભાઇ દવે તથા નાના મૌવા ક્ષત્રિય સમાજ આગેવાનો સવાર થીજ જોડાયા હતા

  3/18
 • રથયાત્રાની શરૂઆત પહેલા મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી દરમિયાન ત્રણેય ભાઈબહેનની વેશભૂષા અલૌકિક લાગી રહી હતી. 

  રથયાત્રાની શરૂઆત પહેલા મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી દરમિયાન ત્રણેય ભાઈબહેનની વેશભૂષા અલૌકિક લાગી રહી હતી. 

  4/18
 • સવારે ૬ વાગ્યે શંખનાદ બાદ ૭.૧૫ ના શુભ ચોઘડીએ ભલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીને રથમાં બિરાજમાન કરાવાા હતા. . ફુલોની વર્ષા કરી ૮ વાગ્યે રથયાત્રાને વિધિવત પ્રસ્થાન કરાવાયું હતું. સૌથી મોખરે બાઇક સાથે પાઇલોટીંગ વાહન અને ત્યાર બાદ મુખ્ય ભગવા ધ્વજ સાથે ભગવા બ્રીગેડના જવાનો ઘોડા પર અને બુલેટ પર સવાર ટિયર  બાદમાં ટુ વ્હીલર અને ત્યાર બાદ ફોર વ્હીલરના ફલોટ જોડાયા હતા. 

  સવારે ૬ વાગ્યે શંખનાદ બાદ ૭.૧૫ ના શુભ ચોઘડીએ ભલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીને રથમાં બિરાજમાન કરાવાા હતા. . ફુલોની વર્ષા કરી ૮ વાગ્યે રથયાત્રાને વિધિવત પ્રસ્થાન કરાવાયું હતું. સૌથી મોખરે બાઇક સાથે પાઇલોટીંગ વાહન અને ત્યાર બાદ મુખ્ય ભગવા ધ્વજ સાથે ભગવા બ્રીગેડના જવાનો ઘોડા પર અને બુલેટ પર સવાર ટિયર  બાદમાં ટુ વ્હીલર અને ત્યાર બાદ ફોર વ્હીલરના ફલોટ જોડાયા હતા. 

  5/18
 • આ રથયાત્રાનું શિવસેના દ્વારા સ્વાગત કરાયું હતું. ત્રિકોણ બાગ ખાતે શિવસેનાના પદાધિકારીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.

  આ રથયાત્રાનું શિવસેના દ્વારા સ્વાગત કરાયું હતું. ત્રિકોણ બાગ ખાતે શિવસેનાના પદાધિકારીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.

  6/18
 • રાજકોટમાં યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે રોડ પર ભેગા થયા હતા. 

  રાજકોટમાં યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે રોડ પર ભેગા થયા હતા. 

  7/18
 • ત્રણેય ભાઈ બહેનના રથ શ્રદ્ધાળુઓ દ્વારા ખેંચવામાં આવ્યા હતા. 

  ત્રણેય ભાઈ બહેનના રથ શ્રદ્ધાળુઓ દ્વારા ખેંચવામાં આવ્યા હતા. 

  8/18
 • ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનો શણગાર પણ અનોખો કરાયો છે. 

  ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનો શણગાર પણ અનોખો કરાયો છે. 

  9/18
 • ત્રણેય ભાઈબહેનના કરો એકસાથે દર્શન 

  ત્રણેય ભાઈબહેનના કરો એકસાથે દર્શન 

  10/18
 • બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરી રહેલા શ્રદ્ધાળુઓ.

  બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરી રહેલા શ્રદ્ધાળુઓ.

  11/18
 • રથયાત્રા દરમિયાન ગાય બચાવો અભિયાન અંતર્ગત પણ ટેબ્લો બનાવવામાં આવ્યા છે. 

  રથયાત્રા દરમિયાન ગાય બચાવો અભિયાન અંતર્ગત પણ ટેબ્લો બનાવવામાં આવ્યા છે. 

  12/18
 • રાજકોટની આ રથયાત્રામાં 300થી વધુ બાઈકર્સ, 50થી વધુ ગાડીઓ જોડાઈ હતી.

  રાજકોટની આ રથયાત્રામાં 300થી વધુ બાઈકર્સ, 50થી વધુ ગાડીઓ જોડાઈ હતી.

  13/18
 • રાજકોટમાં રથયાત્રા દરમિયાન બહેનોએ પણ ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લીધો હતો. 

  રાજકોટમાં રથયાત્રા દરમિયાન બહેનોએ પણ ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લીધો હતો. 

  14/18
 • આ રથયાત્રા દરમિયાન ભજનમંડળીઓ અને શ્રદ્ધાળુઓ જુદી જુદી વેશભૂષામાં દેખાયા હતા. 

  આ રથયાત્રા દરમિયાન ભજનમંડળીઓ અને શ્રદ્ધાળુઓ જુદી જુદી વેશભૂષામાં દેખાયા હતા. 

  15/18
 • 16/18
 • રાજકોટની રથયાત્રામાં પણ અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

  રાજકોટની રથયાત્રામાં પણ અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

  17/18
 • કૈલાસધામ આશ્રમ નાનામૌવાથી પ્રસ્થાન થઇ માોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલદા ઢાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર જે. કે.  ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો રૈયા ચોકડી, કિશાનપરા ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, પંચનાથ  મહાદેવ, લીમડા અકિલા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી રોડ, સોરઠીયાવાડી  રોડ, નારાયણનગર, પી. ડી. એમ. કોલેજ, સ્વામિનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર  બ્રીગેડ, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઇન  રોડ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક, કૈલાસ ધામ આશ્રમ નીજ મંદિરે મહાઆરતી સાથે સમાપન થશે.

  કૈલાસધામ આશ્રમ નાનામૌવાથી પ્રસ્થાન થઇ માોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલદા ઢાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર જે. કે.  ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો રૈયા ચોકડી, કિશાનપરા ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, પંચનાથ  મહાદેવ, લીમડા અકિલા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી રોડ, સોરઠીયાવાડી  રોડ, નારાયણનગર, પી. ડી. એમ. કોલેજ, સ્વામિનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર  બ્રીગેડ, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઇન  રોડ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક, કૈલાસ ધામ આશ્રમ નીજ મંદિરે મહાઆરતી સાથે સમાપન થશે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

પુરી અને અમદાવાદની જેમ હવે જુદા જુદા શહેરોમાં પણ રથયાત્રા યોજાઈ રહી છે. રાજકોટમાં પણ આ જ રીતે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા યોજાઈ છે. જુઓ રાજકોટની રથયાત્રાના રંગારંગ ફોટા

(Image Courtesy:Bipin Tankariya) 

First Published: 4th July, 2019 12:57 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK