રાજકોટ: ધો-12 કોમર્સના વિદ્યાર્થીઓએ સુરત આગમાં મૃત વિદ્યાર્થીઓને આપી શ્રદ્ધાંજલિ

Updated: May 25, 2019, 13:31 IST | Vikas Kalal
 • રાજકોટની મોદી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મીણબતી સળગાવીને  સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓેને શ્રદ્ધાંજલિ આપી હતી

  રાજકોટની મોદી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મીણબતી સળગાવીને  સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓેને શ્રદ્ધાંજલિ આપી હતી

  1/10
 • સ્કૂલમાં પરિણામ લેવા પહોચેલા બાળકો સહિત શિક્ષકો અને સ્કૂલના વિદ્યાર્થીઓએ મીણબતી સળગાવી પ્રાર્થના કરી હતી

  સ્કૂલમાં પરિણામ લેવા પહોચેલા બાળકો સહિત શિક્ષકો અને સ્કૂલના વિદ્યાર્થીઓએ મીણબતી સળગાવી પ્રાર્થના કરી હતી

  2/10
 • રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ધોરણ 12માં ટોપ કરેલા વિદ્યાર્થીઓએ સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી.

  રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ધોરણ 12માં ટોપ કરેલા વિદ્યાર્થીઓએ સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી.

  3/10
 • વિદ્યાર્થી સાથે શાળાના તમામ શિક્ષકોએ હાજરી આપી હતી અને સુરતમાં આગમાં મૃત પામેલ બાળકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

  વિદ્યાર્થી સાથે શાળાના તમામ શિક્ષકોએ હાજરી આપી હતી અને સુરતમાં આગમાં મૃત પામેલ બાળકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

  4/10
 • શાળાના વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કરવાનું ટાળ્યું છે અને મીણબતી પ્રગટાવી તમામ મૃત વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.


  શાળાના વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કરવાનું ટાળ્યું છે અને મીણબતી પ્રગટાવી તમામ મૃત વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

  5/10
 • ઘોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે અન્ય ધોરણના વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી.

  ઘોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે અન્ય ધોરણના વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી.

  6/10
 • ગઈકાલે સુરતના તક્ષશિલા કોમ્પલેક્સમાં શૉર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે  21 બાળકોએ જીવ ગુમાવ્યો.

  ગઈકાલે સુરતના તક્ષશિલા કોમ્પલેક્સમાં શૉર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે  21 બાળકોએ જીવ ગુમાવ્યો.

  7/10
 • ટ્યૂશન ક્લાસેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ટયૂશનની બારીમાંથી છલાંગ લગાવી હતી.

  ટ્યૂશન ક્લાસેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ટયૂશનની બારીમાંથી છલાંગ લગાવી હતી.

  8/10
 • ઘટના એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળી રહ્યા હતા.

  ઘટના એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળી રહ્યા હતા.

  9/10
 •  મૃત પામેલ તમામ બાળકો આર્કિટેક્ચરની એન્ટ્રન્સની તૈયારી કરી રહ્યા હતા. આ સિવાય ઘણા બાળકો હાલ હોસ્પિટલમાં જીવ અને મોતની જંગ લડી રહ્યા છે.

   મૃત પામેલ તમામ બાળકો આર્કિટેક્ચરની એન્ટ્રન્સની તૈયારી કરી રહ્યા હતા. આ સિવાય ઘણા બાળકો હાલ હોસ્પિટલમાં જીવ અને મોતની જંગ લડી રહ્યા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

એકતરફ આજે ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું છે બીજીતરફ રાજ્યભરમાં ગઈકાલે સુરતમાં આગમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓનો શોક જોવા મળી રહ્યો છે. રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ટોપર્સ વિદ્યાર્થીઓ કે જેમણે સારા માર્ક્સ મેળવ્યા છે તેમણે ઉજવણી રદ કરી છે,અને સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. (ફોટો: બિપિન ટંકારિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK