રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

Updated: Oct 20, 2019, 18:28 IST | Falguni Lakhani
 • રશિયાના રહેનારા Pavel Abramovની ઉંમર 9 વર્ષ છે. પરંતુ હવે તેના કામ મોટા મોટા લોકોને આશ્ચર્ય પમાડે તેવા છે.

  રશિયાના રહેનારા Pavel Abramovની ઉંમર 9 વર્ષ છે. પરંતુ હવે તેના કામ મોટા મોટા લોકોને આશ્ચર્ય પમાડે તેવા છે.

  1/15
 • તેઓ એ કલાકાર છે તે અર્ઝામાસમાં રહે છે. અને પાળતુ પ્રાણીઓના પેઈન્ટિંગ બનાવે છે.

  તેઓ એ કલાકાર છે તે અર્ઝામાસમાં રહે છે. અને પાળતુ પ્રાણીઓના પેઈન્ટિંગ બનાવે છે.

  2/15
 • Pavel Abramov આ પેઈન્ટિંગને વેચે છે. પરંતુ રમકડાં વેચવા માટે નહીં, ફોન ખરીદવા માટે પણ નહીં પરંતુ સેવા માટે.

  Pavel Abramov આ પેઈન્ટિંગને વેચે છે. પરંતુ રમકડાં વેચવા માટે નહીં, ફોન ખરીદવા માટે પણ નહીં પરંતુ સેવા માટે.

  3/15
 • પરંતુ તેઓ લોકલ શેલ્ટરમાં જાય છે અને શ્વાનને જમાડે છે આ પૈસાથી.

  પરંતુ તેઓ લોકલ શેલ્ટરમાં જાય છે અને શ્વાનને જમાડે છે આ પૈસાથી.

  4/15
 • Pavel Abramovએ પોતાની માતા Ekaterina Bolshakova સાથે મળીને લગભગ એક વર્ષ પહેલા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

  Pavel Abramovએ પોતાની માતા Ekaterina Bolshakova સાથે મળીને લગભગ એક વર્ષ પહેલા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

  5/15
 • તેમણે તેને Kind Painbrush નામ આપ્યું છે. આ આઈડિયા પાવેલે જ આપ્યું હતું.

  તેમણે તેને Kind Painbrush નામ આપ્યું છે. આ આઈડિયા પાવેલે જ આપ્યું હતું.

  6/15
 • પાવેલે નક્કી કર્યું હતું કે આ રખડતાં શ્વાનને પોતાની પેઈન્ટિંગથી થનારી કમાણીના માધ્યમથી જમાડશે.

  પાવેલે નક્કી કર્યું હતું કે આ રખડતાં શ્વાનને પોતાની પેઈન્ટિંગથી થનારી કમાણીના માધ્યમથી જમાડશે.

  7/15
 • પાવેલ પેઈન્ટિંગ કરતા સમયે પેટ ઑનર સાથે ડીલ કરે છે.

  પાવેલ પેઈન્ટિંગ કરતા સમયે પેટ ઑનર સાથે ડીલ કરે છે.

  8/15
 • પાવેલ કહે છે કે ઑનરને રખડતાં શ્વાન માટે જમવાનું આપવું પડશે.

  પાવેલ કહે છે કે ઑનરને રખડતાં શ્વાન માટે જમવાનું આપવું પડશે.

  9/15
 • આ જમવાનું લઈને તેઓ શેલ્ટરમાં જાય છે અને શ્વાનને ખવડાવે છે.

  આ જમવાનું લઈને તેઓ શેલ્ટરમાં જાય છે અને શ્વાનને ખવડાવે છે.

  10/15
 • હાલ તેમનું પેઈન્ટિંગ કરવા માટે લોકો પોતાના પાલતૂ જાનવરને લઈને દૂર-દૂરથી આવે છે.

  હાલ તેમનું પેઈન્ટિંગ કરવા માટે લોકો પોતાના પાલતૂ જાનવરને લઈને દૂર-દૂરથી આવે છે.

  11/15
 • જર્મની અને સ્પેનથી પણ લોકો પેઈન્ટિંગ બનાવવા માટે આવે છે.

  જર્મની અને સ્પેનથી પણ લોકો પેઈન્ટિંગ બનાવવા માટે આવે છે.

  12/15
 • અર્ઝામાસના જે એનિમલ શેલ્ટરમાં જે જાય છે, જ્યાં 100થી વધુ રખડતાં શ્વાન જાય છે. તેઓ તેમને ખવડાવે છે તેમની સાથે સમય વિતાવે છે.

  અર્ઝામાસના જે એનિમલ શેલ્ટરમાં જે જાય છે, જ્યાં 100થી વધુ રખડતાં શ્વાન જાય છે. તેઓ તેમને ખવડાવે છે તેમની સાથે સમય વિતાવે છે.

  13/15
 • અત્યાર સુધી કે તેઓ પેઈન્ટિંગના બદલામાં શ્વાન માટે દવા લઈ આવે છે.

  અત્યાર સુધી કે તેઓ પેઈન્ટિંગના બદલામાં શ્વાન માટે દવા લઈ આવે છે.

  14/15
 • તેમની માતા કહે છે કે, મને મારા દિકરા પર ગર્વ છે. એ આખો દિવસ વ્યસ્ત રહે છે. તેમની એક-એક ક્ષણ કિંમતી છે.

  તેમની માતા કહે છે કે, મને મારા દિકરા પર ગર્વ છે. એ આખો દિવસ વ્યસ્ત રહે છે. તેમની એક-એક ક્ષણ કિંમતી છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

તમે અનેક લોકોને જોયા હશે, જે શ્વાનોને મદદ કરે છે. પરંતુ એક 9 વર્ષનો બાળક એવો છે કે રખડતાં શ્વાનોને ખવડાવવા માટે તે પેઈન્ટિંગ વેચે છે. જાણો આ બાળકને...
તસવીર સૌજન્યઃ pashaabramov1 ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK