લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપને અકલ્પનીય વિજય મળ્યો છે. ભાજપે પોતાનો 2014નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. એકલા ભાજપને જ 300 પ્લસ બેઠકો મળી છે. ત્યારે જીત બાદ પક્ષનો એકેએક કાર્યકર ઉત્સાહિત છે. ફોટોઝમાં જુઓ જીત બાદ ખુદ વડાપ્રધાન મોદી કેવા અંદાજમાં દેખાયા (Image Courtesy : PTI )