Mumbai Rain: મુંબઈકર્સે મુશ્કેલી વચ્ચે મીમ્સની માણી મજા

Jul 02, 2019, 13:31 IST
  • આ ફોટો પોસ્ટ કરીને એક યુઝરે લખ્યું છે બોટ નંબર 12995 અરાઈવ્ડ ઓન પ્લેટફોર્મ. 

    આ ફોટો પોસ્ટ કરીને એક યુઝરે લખ્યું છે બોટ નંબર 12995 અરાઈવ્ડ ઓન પ્લેટફોર્મ. 

    1/13
  • વરસાદી વાતાવરણ વચ્ચે લોકો ઘરે બેઠા બેઠા મીમ્સની મજા લઈ રહ્યા છે. રેલવે ટ્રેક પાણીમાં છે ત્યારે યુઝર્સ આ સિચ્યુએશનને કંઈક આવી રીતે ડિસ્ક્રાઈબ કરી રહ્યા છે. 

    વરસાદી વાતાવરણ વચ્ચે લોકો ઘરે બેઠા બેઠા મીમ્સની મજા લઈ રહ્યા છે. રેલવે ટ્રેક પાણીમાં છે ત્યારે યુઝર્સ આ સિચ્યુએશનને કંઈક આવી રીતે ડિસ્ક્રાઈબ કરી રહ્યા છે. 

    2/13
  • સાચ્ચેમાં જો આવામાં ઓફિસ જવાનું થાય તો એને મજબૂરી જ કહેવાય ને !!!

    સાચ્ચેમાં જો આવામાં ઓફિસ જવાનું થાય તો એને મજબૂરી જ કહેવાય ને !!!

    3/13
  • તમારી છત્રી ક્યારેય કાગડો થઈ છે ? (Image Courtesy: rvcj.in)

    તમારી છત્રી ક્યારેય કાગડો થઈ છે ?

    (Image Courtesy: rvcj.in)

    4/13
  • રસ્તા પાણી પાણી હોય ત્યારે આ બધ્ધા જ બઉ ભાવ ખાય... નેટીઝન્સ એના પર પણ કટાક્ષ કરી રહ્યા છે. 

    રસ્તા પાણી પાણી હોય ત્યારે આ બધ્ધા જ બઉ ભાવ ખાય... નેટીઝન્સ એના પર પણ કટાક્ષ કરી રહ્યા છે. 

    5/13
  • સહેવા સિવાય કોઈ ઉપાય પણ ક્યાં છે ??

    સહેવા સિવાય કોઈ ઉપાય પણ ક્યાં છે ??

    6/13
  • સાચ્ચે હોં, રિક્ષા માટે આમ જ વરસાદમાં લાઈન લગાવવી પડે

    સાચ્ચે હોં, રિક્ષા માટે આમ જ વરસાદમાં લાઈન લગાવવી પડે

    7/13
  • રસ્તા પર પાણી હોય અને બેસ્ટની બસ દૂર ઉભી હોય તો સ્પાઈડર મેન બનવી જવું પડે

    રસ્તા પર પાણી હોય અને બેસ્ટની બસ દૂર ઉભી હોય તો સ્પાઈડર મેન બનવી જવું પડે

    8/13
  • સચ્ચી બાત પૂછેલી હૈ કૈ નહીં !!

    સચ્ચી બાત પૂછેલી હૈ કૈ નહીં !!

    9/13
  • ભાઈ આમની મજાક નહીં હો, બિચારા ડિલીવરી બોય્ઝ વરસાદમાં જ ખાવાનું પહોંચાડી જાય છે. (Image Courtesy: rvcj.in)

    ભાઈ આમની મજાક નહીં હો, બિચારા ડિલીવરી બોય્ઝ વરસાદમાં જ ખાવાનું પહોંચાડી જાય છે.

    (Image Courtesy: rvcj.in)

    10/13
  • છે ને પરફેક્ટ રિમેક !!!

    છે ને પરફેક્ટ રિમેક !!!

    11/13
  • આવી ગયો છે સૌથી મોટો વોટર પાર્ક... બિલકુલ આવા જ અનુભવ સાથે 

    આવી ગયો છે સૌથી મોટો વોટર પાર્ક... બિલકુલ આવા જ અનુભવ સાથે 

    12/13
  • વરસાદમાં આ રીતે જ મુંબઈમાં ફરવા જેવું છે. 

    વરસાદમાં આ રીતે જ મુંબઈમાં ફરવા જેવું છે. 

    13/13
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈમાં વરસાદ લોકો માટે સજા બની રહ્યો છે, ત્યારે નેટીઝન્સ આ સજાને પણ મજા બનાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર મુંબઈના વરસાદને લઈ ઢગલો મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. તમે પણ જુઓ અને હસો ખડખડાટ.. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK