મળો એક એવી ગુજરાતી યંગસ્ટરને જેણે લીધી છે પ્રકૃતિને બચાવવાની નેમ

Updated: May 08, 2019, 14:42 IST | Falguni Lakhani
 • માનસી શાહ, આ ગુજરાતી મહિલા એકદમ યુનિક કન્સેપ્ટ લઈને આવ્યા છે. તેઓ એવી પ્રોડક્ટ્સ બનાવે છે જે ઈકો ફ્રેન્ડલી છે અને સાથે નેચરનો વ્યાપ વધારવામાં પણ મદદ કરે છે.

  માનસી શાહ, આ ગુજરાતી મહિલા એકદમ યુનિક કન્સેપ્ટ લઈને આવ્યા છે. તેઓ એવી પ્રોડક્ટ્સ બનાવે છે જે ઈકો ફ્રેન્ડલી છે અને સાથે નેચરનો વ્યાપ વધારવામાં પણ મદદ કરે છે.

  1/22
 • માનસીએ બાયોટેક્નોલોજીમાં B.Tech. કર્યું છે અને ફોરેન્સિક બાયોટેક્નોલોજીમાં માસ્ટર્સ કર્યું છે. માનસીને પહેલેથી જ પ્રકૃતિ સાથે લગાવ હતો.

  માનસીએ બાયોટેક્નોલોજીમાં B.Tech. કર્યું છે અને ફોરેન્સિક બાયોટેક્નોલોજીમાં માસ્ટર્સ કર્યું છે. માનસીને પહેલેથી જ પ્રકૃતિ સાથે લગાવ હતો.

  2/22
 • માનસીએ પ્રકૃતિ માટે કાંઈક કરવાનું નક્કી કર્યુ અને જોબ છોડીને મુંબઈ આવી ગયા. તેમણે નાના પાયા પર ઘરે પ્લાન્ટ્સ ઉગાડવાનું શરૂ કર્યું અને ભવિષ્યની પેઢી માટે કાંઈક અનોખું કરવાનો નિશ્ચય કર્યો. અને તેનું પરિણામ છે #GiftGreen.

  માનસીએ પ્રકૃતિ માટે કાંઈક કરવાનું નક્કી કર્યુ અને જોબ છોડીને મુંબઈ આવી ગયા. તેમણે નાના પાયા પર ઘરે પ્લાન્ટ્સ ઉગાડવાનું શરૂ કર્યું અને ભવિષ્યની પેઢી માટે કાંઈક અનોખું કરવાનો નિશ્ચય કર્યો. અને તેનું પરિણામ છે #GiftGreen.

  3/22
 • પ્રકૃતિ ખૂબ જ ઉદાર છે. તેને તમે જ્યાં સ્થાન આપો ત્યાં તે ઉગે છે. તમે ઘરમાં પણ પ્લાન્ટ ઉગાડી શકો છો.આ જ કન્સેપ્ટ પર માનસીએ કામ કરવાનું શરૂ કર્યું.

  પ્રકૃતિ ખૂબ જ ઉદાર છે. તેને તમે જ્યાં સ્થાન આપો ત્યાં તે ઉગે છે. તમે ઘરમાં પણ પ્લાન્ટ ઉગાડી શકો છો.આ જ કન્સેપ્ટ પર માનસીએ કામ કરવાનું શરૂ કર્યું.

  4/22
 • બર્થ ડે, એનિવર્સરી જેવા ખાસ અવસર માટે માનસીએ પર્સનલાઈઝ્ડ ગિફ્ટ્સ બનાવવાનું શરૂ કર્યું. ગિફ્ટમાં આપવામાં આવતા પ્લાન્ટ્સ માનસી જાતે જ ઉગાડે છે.

  બર્થ ડે, એનિવર્સરી જેવા ખાસ અવસર માટે માનસીએ પર્સનલાઈઝ્ડ ગિફ્ટ્સ બનાવવાનું શરૂ કર્યું. ગિફ્ટમાં આપવામાં આવતા પ્લાન્ટ્સ માનસી જાતે જ ઉગાડે છે.

  5/22
 • આપણા દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણપતિનો ખૂબ જ ક્રેઝ છે. આ તહેવાર માટે માનસીએ યૂનિક લડ્ડુ બનાવ્યા. જે માટી, ખાતર અને બીજથી બન્યા હતા. આ લડ્ડૂને બસ જમીનમાં વાવવાના અને તેમાંથી છોડ ઉગી નીકળે. આ કન્સેપ્ટ ખૂબ જ લોકપ્રિય થયો. કસ્ટમરની માંગ હોય તો માનસી ગણપતિ પણ બનાવી આપે છે.

  આપણા દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણપતિનો ખૂબ જ ક્રેઝ છે. આ તહેવાર માટે માનસીએ યૂનિક લડ્ડુ બનાવ્યા. જે માટી, ખાતર અને બીજથી બન્યા હતા. આ લડ્ડૂને બસ જમીનમાં વાવવાના અને તેમાંથી છોડ ઉગી નીકળે. આ કન્સેપ્ટ ખૂબ જ લોકપ્રિય થયો. કસ્ટમરની માંગ હોય તો માનસી ગણપતિ પણ બનાવી આપે છે.

  6/22
 • દીવાળી માટે પણ પ્લાસ્ટિક રંગોળીની જગ્યાએ ઈકો-ફ્રેન્ડલી રંગોળી બનાવી. જે તમારા ઘરને સજાવે અને બાદમાં તેમાંથી મસ્ત મજાનો છોડ ઉગે.

  દીવાળી માટે પણ પ્લાસ્ટિક રંગોળીની જગ્યાએ ઈકો-ફ્રેન્ડલી રંગોળી બનાવી. જે તમારા ઘરને સજાવે અને બાદમાં તેમાંથી મસ્ત મજાનો છોડ ઉગે.

  7/22
 • માનસી બાળકોનો વર્કશોપ પણ લે છે. તેમને પ્રકૃતિની સાર સંભાળ લેવાના પાઠ ભણાવે છે.

  માનસી બાળકોનો વર્કશોપ પણ લે છે. તેમને પ્રકૃતિની સાર સંભાળ લેવાના પાઠ ભણાવે છે.

  8/22
 • માનસી કહે છે કે જ્યારે હું આપણા રાષ્ટ્રધ્વજને 26 જાન્યુઆરી કે 15 ઑગસ્ટ બાદ રસ્તે રઝળતાં જોતી ત્યારે મને ખૂબ જ દુઃખ થતું. જેથી મે એવા ધ્વજ બનાવ્યા જેમાં સીડ્સ રાખેલા હતા. આ ધ્વજને માટીમાં વાવવાના રહે છે.

  માનસી કહે છે કે જ્યારે હું આપણા રાષ્ટ્રધ્વજને 26 જાન્યુઆરી કે 15 ઑગસ્ટ બાદ રસ્તે રઝળતાં જોતી ત્યારે મને ખૂબ જ દુઃખ થતું. જેથી મે એવા ધ્વજ બનાવ્યા જેમાં સીડ્સ રાખેલા હતા. આ ધ્વજને માટીમાં વાવવાના રહે છે.

  9/22
 • માનસી હવે તો આવી કંકોત્રી, કાર્ડ્સ અને ડાયરી પણ બનાવે છે. જેમાં નાના-નાના બીજ રાખેલા હોય છે. તમારે તેને માત્ર માટીમાં વાવવાનું રહે છે અને તેમાં છોડ ઉગે છે.

  માનસી હવે તો આવી કંકોત્રી, કાર્ડ્સ અને ડાયરી પણ બનાવે છે. જેમાં નાના-નાના બીજ રાખેલા હોય છે. તમારે તેને માત્ર માટીમાં વાવવાનું રહે છે અને તેમાં છોડ ઉગે છે.

  10/22
 • ગિફ્ટ ગ્રીન એવા પણ પ્લાંટ આપે છે કે જે હવાને શુદ્ધ કરે છે. આ પ્લાંટને તમે રૂમમાં, ઑફિસમાં કે બાથરૂમમાં પણ રાખી શકો છે. તમારે માત્ર તેને દિવસમાં એકવાર પાણી આપવાનું છે.

  ગિફ્ટ ગ્રીન એવા પણ પ્લાંટ આપે છે કે જે હવાને શુદ્ધ કરે છે. આ પ્લાંટને તમે રૂમમાં, ઑફિસમાં કે બાથરૂમમાં પણ રાખી શકો છે. તમારે માત્ર તેને દિવસમાં એકવાર પાણી આપવાનું છે.

  11/22
 • આપણે ટિફીનમાં જે એલ્યુમિનિયમ ફોઈલ વાપરીએ છે તે પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે. જેના બદલે ગિફ્ટ ગ્રીને Bee Safe Wraps બનાવ્યા છે. જેનો ફોઈલની જેમ ઉપયોગ કરી શકાય છે.

  આપણે ટિફીનમાં જે એલ્યુમિનિયમ ફોઈલ વાપરીએ છે તે પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે. જેના બદલે ગિફ્ટ ગ્રીને Bee Safe Wraps બનાવ્યા છે. જેનો ફોઈલની જેમ ઉપયોગ કરી શકાય છે.

  12/22
 • આ Bee Safe Wrapsને સાફ કરીને ફરી વખત યૂઝ કરી શકાય છે. અને જો તેનો નાશ કરવો હોય તો તે બાયોડિગ્રેડેબલ પણ છે.

  આ Bee Safe Wrapsને સાફ કરીને ફરી વખત યૂઝ કરી શકાય છે. અને જો તેનો નાશ કરવો હોય તો તે બાયોડિગ્રેડેબલ પણ છે.

  13/22
 • બુક્સ માટે ટૅગ્સ કે વિઝિટિંગ કાર્ડ્સમાં પણ તમે સીડ્સ નાખીને યુઝ કરી શકો છો.

  બુક્સ માટે ટૅગ્સ કે વિઝિટિંગ કાર્ડ્સમાં પણ તમે સીડ્સ નાખીને યુઝ કરી શકો છો.

  14/22
 • જો તમારે કોઈને દિવાળીમાં એવી ભેટ આપી છે, જેની મહેક વર્ષો સુધી રહે, તો તમે આ કાર્ડ ગિફ્ટ કરી શકો છે. જેને વાવી દેવામાં આવે તો તેમાંથી એક નવો છોડ ઉગી નીકળશે.

  જો તમારે કોઈને દિવાળીમાં એવી ભેટ આપી છે, જેની મહેક વર્ષો સુધી રહે, તો તમે આ કાર્ડ ગિફ્ટ કરી શકો છે. જેને વાવી દેવામાં આવે તો તેમાંથી એક નવો છોડ ઉગી નીકળશે.

  15/22
 • રોજ-બરોજ આપણે ડાયરી ઉપયોગમાં લેતા હોઈએ છે. અને ઘણી વાર તેના પેજ ફાડીને ફેંકી દઈએ છે. એના કરતા તેમાંથી પ્લાંટ ઉગે તો કેવુ? આ જ આઈડિયા સાથે આ ડાયરી પણ બનાવવામાં આવી છે.

  રોજ-બરોજ આપણે ડાયરી ઉપયોગમાં લેતા હોઈએ છે. અને ઘણી વાર તેના પેજ ફાડીને ફેંકી દઈએ છે. એના કરતા તેમાંથી પ્લાંટ ઉગે તો કેવુ? આ જ આઈડિયા સાથે આ ડાયરી પણ બનાવવામાં આવી છે.

  16/22
 • માનસીનો એ પણ પ્રયાસ છે કે રોજિંદા વપરાશમાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે, તેને પણ ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવે. નોર્મલ સેનિટરી પેડથી જે નોન-બાયો ડિગ્રેડેબલ હોય છે. જેનાથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. માનસી મહિલાઓને બને તો કપડામાંથી બનેલા સેનિટરી નેપકિન્સ યૂઝ કરવાની પણ સલાહ આપે છે.

  માનસીનો એ પણ પ્રયાસ છે કે રોજિંદા વપરાશમાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે, તેને પણ ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવે. નોર્મલ સેનિટરી પેડથી જે નોન-બાયો ડિગ્રેડેબલ હોય છે. જેનાથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. માનસી મહિલાઓને બને તો કપડામાંથી બનેલા સેનિટરી નેપકિન્સ યૂઝ કરવાની પણ સલાહ આપે છે.

  17/22
 • માનસીએ પ્લાસ્ટિક કે પેપર સ્ટ્રો અને ગ્લાસના ઓપ્શનમાં સ્ટીલની સ્ટ્રો અને પોર્ટેબલ ગ્લાસ પણ ડિઝાઈન કર્યો છે. જે ઘણી કોર્પોરેટ ઑફિસ યુઝ પણ કરી રહી છે.

  માનસીએ પ્લાસ્ટિક કે પેપર સ્ટ્રો અને ગ્લાસના ઓપ્શનમાં સ્ટીલની સ્ટ્રો અને પોર્ટેબલ ગ્લાસ પણ ડિઝાઈન કર્યો છે. જે ઘણી કોર્પોરેટ ઑફિસ યુઝ પણ કરી રહી છે.

  18/22
 • માનસી મોદક બનાવવા માટે આસપાસના સ્લમ એરિયાઝમાંથી મહિલાઓને બોલાવે છે. જેથી તેમને રોજીરોટી પણ મળી રહે. તસવીરમાં: માનસીની મોદક બનાવતી ટીમ

  માનસી મોદક બનાવવા માટે આસપાસના સ્લમ એરિયાઝમાંથી મહિલાઓને બોલાવે છે. જેથી તેમને રોજીરોટી પણ મળી રહે.

  તસવીરમાં: માનસીની મોદક બનાવતી ટીમ

  19/22
 • માનસીને આ કામમાં તેનો પરિવાર મદદ કરે છે અને પ્રોત્સાહન પણ આપે છે.

  માનસીને આ કામમાં તેનો પરિવાર મદદ કરે છે અને પ્રોત્સાહન પણ આપે છે.

  20/22
 • માનસી કહે છે કે જો આપણે નાની નાની આદતો બદલશું તો પરિવર્તનની શરૂઆત થશે. મારો પ્રયાસ છે કે લોકોને બને એટલી વસ્તુઓનો ઈકો ફ્રેન્ડલી ઑપ્શન આપવો. તસવીરમાં: આ પ્લાંટ ખાસ એનિવર્સરી માટે બનાવવામાં આવ્યા છે.

  માનસી કહે છે કે જો આપણે નાની નાની આદતો બદલશું તો પરિવર્તનની શરૂઆત થશે. મારો પ્રયાસ છે કે લોકોને બને એટલી વસ્તુઓનો ઈકો ફ્રેન્ડલી ઑપ્શન આપવો.

  તસવીરમાં: આ પ્લાંટ ખાસ એનિવર્સરી માટે બનાવવામાં આવ્યા છે.

  21/22
 • જો તમે પણ આવી યૂનિક વસ્તુઓ કોઈને ગિફ્ટ કરવા માંગતો હો, જે તેમની માટે સંભારણું બની રહે તો તમે www.giftgreen.in વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. તસવીરમાં: આ ટર્ટલ પ્લાન્ટ છે. જેને તમે ઘર કે ઑફિસની અંદર ઉગાડી શકો છો.

  જો તમે પણ આવી યૂનિક વસ્તુઓ કોઈને ગિફ્ટ કરવા માંગતો હો, જે તેમની માટે સંભારણું બની રહે તો તમે www.giftgreen.in વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

  તસવીરમાં: આ ટર્ટલ પ્લાન્ટ છે. જેને તમે ઘર કે ઑફિસની અંદર ઉગાડી શકો છો.

  22/22
 • loading...

ફોટોઝ વિશે

પ્રકૃતિ, જે આપણને ઘણું આપે છે. પરંતુ આપણે તેને કેટલું પાછું આપીએ છે? આપણે મોટા ભાગે તેનું નુકસાન જ કરીએ છે. ત્યારે આજે આપણે મળીશું એક એવા ગુજરાતી મહિલાને જેમણે ભવિષ્યની પેઢી માટે ધરતી અને પ્રકૃતિને બચાવવાની નેમ લીધી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK