બોલબાલા ટ્રસ્ટઃ 28 વર્ષથી રાજકોટની સેવા કરે છે આ સંસ્થા

Jul 28, 2019, 16:49 IST
 • રાજકોટના રસ્તાઓ પર તમે ઘણી વાર આવી રીતે વાહન લઈને જતા લોકોને જોયા હશે. જોઈને લાગે કે કોઈ ફૂડ ડિલીવરી કરતી એપના લોકો હશે. પરંતુ ના એવું નથી.  આ લોકો બોલબાલા ટ્રસ્ટમાંથી આવે છે. અને ભૂખ્યા લોકોને નિઃશુલ્ક ભોજન કરાવે છે.

  રાજકોટના રસ્તાઓ પર તમે ઘણી વાર આવી રીતે વાહન લઈને જતા લોકોને જોયા હશે. જોઈને લાગે કે કોઈ ફૂડ ડિલીવરી કરતી એપના લોકો હશે. પરંતુ ના એવું નથી.  આ લોકો બોલબાલા ટ્રસ્ટમાંથી આવે છે. અને ભૂખ્યા લોકોને નિઃશુલ્ક ભોજન કરાવે છે.

  1/16
 • બોલબાલા ટ્રસ્ટ એક એવી સંસ્થા છે જેનો નિયમ છે કે માણસ હોય કે પશુ, કોઈ ભુખ્યું ન સુવું જોઈએ.

  બોલબાલા ટ્રસ્ટ એક એવી સંસ્થા છે જેનો નિયમ છે કે માણસ હોય કે પશુ, કોઈ ભુખ્યું ન સુવું જોઈએ.

  2/16
 • ટ્રસ્ટની બહેનો નિયમિત રીતે ગાયને ખાસ પ્રકારના લાડવા બનાવીને ખવડાવે છે.

  ટ્રસ્ટની બહેનો નિયમિત રીતે ગાયને ખાસ પ્રકારના લાડવા બનાવીને ખવડાવે છે.

  3/16
 • શહેરના કોઈ પણ ખૂણે કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય તેને આ ટ્રસ્ટ ભોજન પહોંચાડે છે.

  શહેરના કોઈ પણ ખૂણે કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય તેને આ ટ્રસ્ટ ભોજન પહોંચાડે છે.

  4/16
 • અત્યાર સુધીમાં શહેરમાં જેટલી આપત્તિ આવી...કુદરતી હોય કે ગમે તે, બોલબાલા ટ્રસ્ટ હંમેશા સહાય કરવા માટે તત્પર રહ્યું છે.

  અત્યાર સુધીમાં શહેરમાં જેટલી આપત્તિ આવી...કુદરતી હોય કે ગમે તે, બોલબાલા ટ્રસ્ટ હંમેશા સહાય કરવા માટે તત્પર રહ્યું છે.

  5/16
 • વર્ષોથી ટ્રસ્ટનો અન્નપૂર્ણા રથ શહેરમાં ટિફિન લઈને ફરે છે. અને જમાડે છે.

  વર્ષોથી ટ્રસ્ટનો અન્નપૂર્ણા રથ શહેરમાં ટિફિન લઈને ફરે છે. અને જમાડે છે.

  6/16
 • ટ્રસ્ટના ટિફિનમાં શાક, રોટલી ,દાળ અથવા કઢી, ભાત અથવા ખીચડી પીરસવામાં આવે છે.

  ટ્રસ્ટના ટિફિનમાં શાક, રોટલી ,દાળ અથવા કઢી, ભાત અથવા ખીચડી પીરસવામાં આવે છે.

  7/16
 • ગમે તે સમય હોય, શહેરીજનોની મદદે બોલબાલા ટ્રસ્ટ હાજર જ છે.

  ગમે તે સમય હોય, શહેરીજનોની મદદે બોલબાલા ટ્રસ્ટ હાજર જ છે.

  8/16
 • બોલબાલા ટ્રસ્ટની પ્રવૃતિને મોરારીબાપૂ જેવા સંતોનો આશીર્વાદ મળ્યા છે. તો રાજ્યના મુખ્યમંત્રી પણ તેમની સેવાને બિરદાવી ચુક્યા છે.

  બોલબાલા ટ્રસ્ટની પ્રવૃતિને મોરારીબાપૂ જેવા સંતોનો આશીર્વાદ મળ્યા છે. તો રાજ્યના મુખ્યમંત્રી પણ તેમની સેવાને બિરદાવી ચુક્યા છે.

  9/16
 • બોલબાલા ટ્રસ્ટે ખાસ અન્નપૂર્ણા હેલ્પલાઈન શરૂ કરી છે. જેના પર ફોન કરવાની શહેરના કોઈ પણ વિસ્તારમાં ટ્રસ્ટના લોકો આવીને ભોજન આપી જાય છે.

  બોલબાલા ટ્રસ્ટે ખાસ અન્નપૂર્ણા હેલ્પલાઈન શરૂ કરી છે. જેના પર ફોન કરવાની શહેરના કોઈ પણ વિસ્તારમાં ટ્રસ્ટના લોકો આવીને ભોજન આપી જાય છે.

  10/16
 • હેલ્પલાઈન માટે ખાસ વાહનો અને માણસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

  હેલ્પલાઈન માટે ખાસ વાહનો અને માણસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

  11/16
 • બોલબાલા ટ્રસ્ટ બહેનોને પગભર કરવા માટેની સિવણ, બ્યુટી પાર્લર, મહેંદીના ક્લાસ જેવા પ્રવૃતિઓ પણ કરાવે છે.

  બોલબાલા ટ્રસ્ટ બહેનોને પગભર કરવા માટેની સિવણ, બ્યુટી પાર્લર, મહેંદીના ક્લાસ જેવા પ્રવૃતિઓ પણ કરાવે છે.

  12/16
 • સાથે જ ટ્રસ્ટ નાનામાં નાનાથી માંડીને અત્યાધુનિક મેડિકલ સાધનો પણ પુરા પાડે છે.

  સાથે જ ટ્રસ્ટ નાનામાં નાનાથી માંડીને અત્યાધુનિક મેડિકલ સાધનો પણ પુરા પાડે છે.

  13/16
 • બોલબાલા ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે.

  બોલબાલા ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે.

  14/16
 • ગાયમાતાનું પણ ટ્રસ્ટની મહિલાઓ ધ્યાન રાખે છે. અને તેમના માટે ખાસ પૌષ્ટિક લાડુ બનાવે છે.

  ગાયમાતાનું પણ ટ્રસ્ટની મહિલાઓ ધ્યાન રાખે છે. અને તેમના માટે ખાસ પૌષ્ટિક લાડુ બનાવે છે.

  15/16
 • ટ્રસ્ટ શહેરમાં જેને પણ જરૂર પડે તેને નિહારનો સામાન ફ્રીમાં પુરો પાડે છે.

  ટ્રસ્ટ શહેરમાં જેને પણ જરૂર પડે તેને નિહારનો સામાન ફ્રીમાં પુરો પાડે છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

બોલબાલા ટ્રસ્ટ..આ નામથી રાજકોટમાં તો કોઈ અજાણ્યું નહીં જ હોય. 1991માં શરૂ થયેલી આ સંસ્થા આજે એક વટવૃક્ષ બની ગઈ છે અને શહેરની સેવા કરી રહી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK