રાજકોટ શહેરમાં ઇદગાહ દરગાહમાં મનાવાઈ ઈદ

Jun 05, 2019, 15:50 IST
  • રાજકોટ શહેરમાં ઇદગાહ દરગાહનું ખાસ મહત્વ છે. ઇદગાહ દરગાહ શહેરમાં સૌથી જુની દરગાહ માનવામાં આવે છે.

    રાજકોટ શહેરમાં ઇદગાહ દરગાહનું ખાસ મહત્વ છે. ઇદગાહ દરગાહ શહેરમાં સૌથી જુની દરગાહ માનવામાં આવે છે.

    1/6
  • ઇદના આ પવિત્ર દિવસે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી તમામ મુશ્લિમ બીરાદરીના લોકો અહીં આવે છે અને ઈદનો ઉત્સવ મનાવે છે.

    ઇદના આ પવિત્ર દિવસે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી તમામ મુશ્લિમ બીરાદરીના લોકો અહીં આવે છે અને ઈદનો ઉત્સવ મનાવે છે.

    2/6
  • ઈદગાહ દરગાહમાં ઇદ નીમિતે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ઇદ મનાવી હતી.

    ઈદગાહ દરગાહમાં ઇદ નીમિતે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ઇદ મનાવી હતી.

    3/6
  • રાજકોટમાં ઇદ નીમિતે ઇદગાહ દરગાહમાં સવારે 8 વાગ્યાથી મોટી લોકો આવ્યા હતા.

    રાજકોટમાં ઇદ નીમિતે ઇદગાહ દરગાહમાં સવારે 8 વાગ્યાથી મોટી લોકો આવ્યા હતા.

    4/6
  • ઈદ નીમિતે એકબીજાને ગળે મળીને ઈદની ઉજવણી કરી હતી.

    ઈદ નીમિતે એકબીજાને ગળે મળીને ઈદની ઉજવણી કરી હતી.

    5/6
  • મોટી ઉમરના લોકો સહિત નાના બાળકોએ પણ નમાઝ અદા કરી હતી

    મોટી ઉમરના લોકો સહિત નાના બાળકોએ પણ નમાઝ અદા કરી હતી

    6/6
  • loading...

ફોટોઝ વિશે

દુનિયાભરમાં આજે ઈદ મનાવવામાં આવી રહી છે. ગુજરાતના રાજકોટ શહેરમાં આવેલી ઈદગાહ દરગાહમાં ઈદનો ઉત્સવ ખાસ રીતે મનાવવામાં આવે છે. જુઓ રાજકોટ ઈદગાહ દરગાહની ઈદની તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK