વડોદરામાં મેઘાના વરવા સ્વરૂપથી પૂરની સ્થિતિ, વરદાન બનીને આવી NDRFની ટીમ

Updated: Aug 01, 2019, 12:08 IST | Falguni Lakhani
 • શહેરમાં બુધવારે પડેલા 20 ઈંચ વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. તસવીર સૌજન્યઃ અજય ગોસ્વામી

  શહેરમાં બુધવારે પડેલા 20 ઈંચ વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે.

  તસવીર સૌજન્યઃ અજય ગોસ્વામી

  1/19
 • મેઘરાજાની તોફાની ઈનિંગથી સ્માર્ટ સિટીમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. તસવીર સૌજન્યઃ અજય ગોસ્વામી

  મેઘરાજાની તોફાની ઈનિંગથી સ્માર્ટ સિટીમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે.

  તસવીર સૌજન્યઃ અજય ગોસ્વામી

  2/19
 • શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના કારણે તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને પૂરની સ્થિતિ છે. તસવીર સૌજન્યઃ અજય ગોસ્વામી

  શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના કારણે તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને પૂરની સ્થિતિ છે.

  તસવીર સૌજન્યઃ અજય ગોસ્વામી

  3/19
 • આજવા સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહી છે. તસવીર સૌજન્યઃ અજય ગોસ્વામી

  આજવા સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહી છે.

  તસવીર સૌજન્યઃ અજય ગોસ્વામી

  4/19
 • વરસાદના કારણે અડધું શહેર પાણીમાં હોય તેવી સ્થિતિ છે. તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  વરસાદના કારણે અડધું શહેર પાણીમાં હોય તેવી સ્થિતિ છે.

  તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  5/19
 • જિલ્લા કલેક્ટરે લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની અને કોઈ રસ્તા પર વધુ પાણી ભરાયેલા લાગે તો ત્યાંથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે. તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  જિલ્લા કલેક્ટરે લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની અને કોઈ રસ્તા પર વધુ પાણી ભરાયેલા લાગે તો ત્યાંથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે.

  તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  6/19
 • લાગે છે વડોદરા પરનો ખતરો હજી ઓછો નથી થવાનો. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  લાગે છે વડોદરા પરનો ખતરો હજી ઓછો નથી થવાનો. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  7/19
 • વડોદરાની જે તસવીરો સામે આવી છે તે શહેરની સ્થિતિને બયાન કરવા માટે પુરતી છે. શહેરમાં ગઈકાલથી વીજળી પણ નથી.જેથી સ્થાનિકોની પરેશાનીનો કોઈ પાર નથી. તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  વડોદરાની જે તસવીરો સામે આવી છે તે શહેરની સ્થિતિને બયાન કરવા માટે પુરતી છે. શહેરમાં ગઈકાલથી વીજળી પણ નથી.જેથી સ્થાનિકોની પરેશાનીનો કોઈ પાર નથી.

  તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  8/19
 • વડોદરામાં થોડા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે મુશ્કેલી વધી શકે છે. તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  વડોદરામાં થોડા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે મુશ્કેલી વધી શકે છે.

  તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  9/19
 • આવા સમયમાં NDRFની ટીમ દેવદૂત બનીને આવી અને અનેક લોકોના જીવ બચાવ્યા. તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  આવા સમયમાં NDRFની ટીમ દેવદૂત બનીને આવી અને અનેક લોકોના જીવ બચાવ્યા.

  તસવીર સૌજન્યઃ સરલ પટેલ

  10/19
 • ઘૂંટણથી પણ વધુ પાણીમાં NDRFની ટીમના જવાનોએ પોતાની ફરજ બજાવી.

  ઘૂંટણથી પણ વધુ પાણીમાં NDRFની ટીમના જવાનોએ પોતાની ફરજ બજાવી.

  11/19
 • લોકોની મદદે પોલીસ પણ ખડેપગે હતી.

  લોકોની મદદે પોલીસ પણ ખડેપગે હતી.

  12/19
 • અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોને બતાવવા માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે.

  અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોને બતાવવા માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે.

  13/19
 • બોટમાં બેસાડીને NDRFના જવાનોએ લોકોને બચાવ્યા.

  બોટમાં બેસાડીને NDRFના જવાનોએ લોકોને બચાવ્યા.

  14/19
 • બાળકો પણ આ વરસાદના કારણે ફસાયા હતા. જેમને બચાવવામાં આવ્યા.

  બાળકો પણ આ વરસાદના કારણે ફસાયા હતા. જેમને બચાવવામાં આવ્યા.

  15/19
 • NDRFના જવાનોએ આ રીતે બાળકોને બચાવ્યા.

  NDRFના જવાનોએ આ રીતે બાળકોને બચાવ્યા.

  16/19
 • સ્થાનિકો પૂર જેવા પાણીમાં ફસાયા હતા. જ્યારે NDRFની ટીમ ત્યાં પહોંચી.

  સ્થાનિકો પૂર જેવા પાણીમાં ફસાયા હતા. જ્યારે NDRFની ટીમ ત્યાં પહોંચી.

  17/19
 • સ્થાનિકો માટે આ NDRFની ટીમ દેવદૂત બનીને આવી.

  સ્થાનિકો માટે આ NDRFની ટીમ દેવદૂત બનીને આવી.

  18/19
 • વડોદરામાં હજુ પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  વડોદરામાં હજુ પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

વડોદરામાં 20 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે. જેના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK