લોકસભા 2019: સેલેબ્સે કર્યું મતદાન, સામે આવી તસવીરો

Updated: 30th April, 2019 12:56 IST | Bhavin
 • શાહરૂખ ખાને મતદાન કર્યું

  શાહરૂખ ખાને મતદાન કર્યું

  1/51
 • અનુષ્કા શર્માએ મતદાન કર્યું. Image Courtesy: Pallav palival  

  અનુષ્કા શર્માએ મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

   

  2/51
 • બોલીવુડના દબંગ ખાન પણ મતદાન કરવા પહોંચ્યા. Image Courtesy: Pallav palival

  બોલીવુડના દબંગ ખાન પણ મતદાન કરવા પહોંચ્યા.

  Image Courtesy: Pallav palival

  3/51
 • ગોર્જિયસ દીપિકાએ પણ કર્યું મતદાન અને બ્રાઈટ સ્માઈલ સાથે આપ્યો પોઝ Image Courtesyઃ Yogen Shah  

  ગોર્જિયસ દીપિકાએ પણ કર્યું મતદાન અને બ્રાઈટ સ્માઈલ સાથે આપ્યો પોઝ

  Image Courtesyઃ Yogen Shah

   

  4/51
 • મતદાન કર્યા બાદ સલમાન ખાને સોશિયલ મીડિયા પર આ તસવીર પોસ્ટ કરી.

  મતદાન કર્યા બાદ સલમાન ખાને સોશિયલ મીડિયા પર આ તસવીર પોસ્ટ કરી.

  5/51
 • ડ્રમર નૈતિક નાગડા અને તેમના પત્નીએ પણ મતદાન કર્યું.

  ડ્રમર નૈતિક નાગડા અને તેમના પત્નીએ પણ મતદાન કર્યું.

  6/51
 • બચ્ચન પરિવાર Image Courtesy: Pallav palival  

  બચ્ચન પરિવાર

  Image Courtesy: Pallav palival

   

  7/51
 • સોનાક્ષી સિન્હાએ પણ મતદાન કર્યું. ટ્રેડિશનલ અવતારમાં સોનાક્ષી ખુબસુરત લાગી રહી હતી. Image Courtesyઃ Yogen Shah  

  સોનાક્ષી સિન્હાએ પણ મતદાન કર્યું. ટ્રેડિશનલ અવતારમાં સોનાક્ષી ખુબસુરત લાગી રહી હતી.

  Image Courtesyઃ Yogen Shah

   

  8/51
 •  રણબીર કપૂરે પણ મતદાન કર્યું. Image Courtesy: Pallav palival

   રણબીર કપૂરે પણ મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

  9/51
 • એકતા કપૂર અને જીતેન્દ્રએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

  એકતા કપૂર અને જીતેન્દ્રએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

  10/51
 • સચિન તેંડુલકરે પરિવાર સહિત મતદાન કર્યું. Image Courtesy: Pallav palival  

  સચિન તેંડુલકરે પરિવાર સહિત મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

   

  11/51
 • વિદ્યા બાલને મતદાન કર્યું અને પાપારાઝીઓ સામે સ્માઈલ સાથે મસ્ત પોઝ આપ્યો. Image Courtesyઃ Yogen Shah

  વિદ્યા બાલને મતદાન કર્યું અને પાપારાઝીઓ સામે સ્માઈલ સાથે મસ્ત પોઝ આપ્યો.

  Image Courtesyઃ Yogen Shah

  12/51
 • પૂર્વ અભિનેત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.    Image Courtesy: Pallav palival

  પૂર્વ અભિનેત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 

   

  Image Courtesy: Pallav palival

  13/51
 • કંગના રણાવતે પણ મતદાન કર્યું અને આવા અંદાજમાં પાપારાઝીઓનો પોઝ પણ આપ્યો. Image Courtesy: Pallav palival

  કંગના રણાવતે પણ મતદાન કર્યું અને આવા અંદાજમાં પાપારાઝીઓનો પોઝ પણ આપ્યો.

  Image Courtesy: Pallav palival

  14/51
 • ગીતકાર જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પણ મતદાન કર્યું. Image Courtesyઃ Yogen Shah  

  ગીતકાર જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પણ મતદાન કર્યું.

  Image Courtesyઃ Yogen Shah

   

  15/51
 • એવરગ્રીન બ્યુટી રેખાએ પણ મતદાન કર્યું. Image Courtesy: Pallav palival

  એવરગ્રીન બ્યુટી રેખાએ પણ મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

  16/51
 • મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાને મતદાન કર્યું અને પાપારાઝીઓને પોઝ આપ્યો. Image Courtesy: Pallav palival

  મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાને મતદાન કર્યું અને પાપારાઝીઓને પોઝ આપ્યો.

  Image Courtesy: Pallav palival

  17/51
 • આમિર ખાનના પત્ની કિરણ રાવે પણ મતદાન કર્યું. Image Courtesy: Pallav palival

  આમિર ખાનના પત્ની કિરણ રાવે પણ મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

  18/51
 • એક્શન સ્ટાર અજય દેવગણે પણ મતદાન કર્યું. Image Courtesy: Pallav palival  

  એક્શન સ્ટાર અજય દેવગણે પણ મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

   

  19/51
 •  જાણીતા બિઝનેસ અનિલ અંબાણીએ પણ મતદાન કર્યું. Image Courtesy : ANI

   જાણીતા બિઝનેસ અનિલ અંબાણીએ પણ મતદાન કર્યું.

  Image Courtesy : ANI

  20/51
 • અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાના વર્તમાન સાંસદ પરેશ રાવલે મુંબઈમાં સવારે જ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો.  Image Courtesy : ANI 

  અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાના વર્તમાન સાંસદ પરેશ રાવલે મુંબઈમાં સવારે જ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો. 

  Image Courtesy : ANI 

  21/51
 • કરીના કપૂર પણ મતદાન કર્યું અને આવા અંદાજમાં તસવીર ખેંચાવી. Image Courtesy: Pallav palival

  કરીના કપૂર પણ મતદાન કર્યું અને આવા અંદાજમાં તસવીર ખેંચાવી.

  Image Courtesy: Pallav palival

  22/51
 • તો અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ સવારે જ મતદાન કરવા પહોંચી હતી. મોટા ભાગે વિદેશ રહેતી પ્રિયંકા વોટ આપવા ખાસ ભારત આવી હતી.  Image Courtesy: Pallav palival

  તો અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ સવારે જ મતદાન કરવા પહોંચી હતી. મોટા ભાગે વિદેશ રહેતી પ્રિયંકા વોટ આપવા ખાસ ભારત આવી હતી. 

  Image Courtesy: Pallav palival

  23/51
 • ફિલ્મ મેકર વિશાલ ભારદ્વાજે પણ મુંબઈમાં અંધેરી વેસ્ટમાં મતદાન મથક પર પહોંચી વોટ આપ્યો હતો. Image Courtesy: Pallav palival

  ફિલ્મ મેકર વિશાલ ભારદ્વાજે પણ મુંબઈમાં અંધેરી વેસ્ટમાં મતદાન મથક પર પહોંચી વોટ આપ્યો હતો.

  Image Courtesy: Pallav palival

  24/51
 • મનોજ જોશીએ પણ મતદાન કર્યું.

  મનોજ જોશીએ પણ મતદાન કર્યું.

  25/51
 • શેફ સંજીવ કપૂર અને તેમના પત્નીએ પણ મતદાન કર્યું. Image Courtesy: Pallav palival

  શેફ સંજીવ કપૂર અને તેમના પત્નીએ પણ મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

  26/51
 • અભિનેતા અને ગોરખપુર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રવિ કિશને પણ મતદાન કર્યું. Image Courtesy : ANI

  અભિનેતા અને ગોરખપુર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રવિ કિશને પણ મતદાન કર્યું.

  Image Courtesy : ANI

  27/51
 • દિગ્ગજ અભિનેત્રી શુભા ખોટેએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. Image Courtesy : ANI

  દિગ્ગજ અભિનેત્રી શુભા ખોટેએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

  Image Courtesy : ANI

  28/51
 • અભિનેત્રી દિયા મિર્ઝાએ મતદાન કર્યું. Image Courtesy: Pallav palival

  અભિનેત્રી દિયા મિર્ઝાએ મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

  29/51
 • આપણા પોતાના ગુજરાતી અને અભિનેતા જીમિત ત્રિવેદીએ મત કર્યો અને લોકોને પણ સ્માઈલ સાથે મત આપવાની અપીલ કરી. Image Courtesy: Jimit Trivedi Instagram

  આપણા પોતાના ગુજરાતી અને અભિનેતા જીમિત ત્રિવેદીએ મત કર્યો અને લોકોને પણ સ્માઈલ સાથે મત આપવાની અપીલ કરી.

  Image Courtesy: Jimit Trivedi Instagram

  30/51
 • દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે મતદાન કર્યું Image Courtesyઃ Yogen Shah

  દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે મતદાન કર્યું

  Image Courtesyઃ Yogen Shah

  31/51
 • ગીતકાર ગુલઝાર પણ મતદાન કરવા પહોંચ્યા. Image Courtesyઃ Yogen Shah  

  ગીતકાર ગુલઝાર પણ મતદાન કરવા પહોંચ્યા.

  Image Courtesyઃ Yogen Shah

   

  32/51
 • હમણાં જ કેન્સરમાંંથી સાજી થયેલી સોનાલી બેન્દ્રેએ પણ પતિ ગોલ્ડી બહલ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો. Image Courtesy: Pallav palival  

  હમણાં જ કેન્સરમાંંથી સાજી થયેલી સોનાલી બેન્દ્રેએ પણ પતિ ગોલ્ડી બહલ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો.

  Image Courtesy: Pallav palival

   

  33/51
 • વરૂણ ધવન અને ડેવિડ ધવને મતદાન કરી પોતાની ફરજ નિભાવી. Image Courtesy: Pallav palival

  વરૂણ ધવન અને ડેવિડ ધવને મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

  Image Courtesy: Pallav palival

  34/51
 • મિસીસ ફન્ની બોન્સ, ટ્વિંકલ ખન્ના પણ મતદાન કરવા પહોંચી.   Image Courtesyઃ Yogen Shah

  મિસીસ ફન્ની બોન્સ, ટ્વિંકલ ખન્ના પણ મતદાન કરવા પહોંચી.

   

  Image Courtesyઃ Yogen Shah

  35/51
 • દિગ્દર્શક કરણ જોહરે પણ મતદાન કર્યું. Image Courtesyઃ Yogen Shah

  દિગ્દર્શક કરણ જોહરે પણ મતદાન કર્યું.

  Image Courtesyઃ Yogen Shah

  36/51
 • ભાગ્યશ્રીએ મતદાન કર્યું. Image Courtesy : ANI  

  ભાગ્યશ્રીએ મતદાન કર્યું.

  Image Courtesy : ANI

   

  37/51
 • સિંગર કૈલાશ ખેરે લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો. Image Courtesyઃ Yogen Shah

  સિંગર કૈલાશ ખેરે લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો.

  Image Courtesyઃ Yogen Shah

  38/51
 • સંજય દત્ત અને પત્ની માન્યતા દત્તે મતદાન કર્યું Image Courtesy: Pallav palival

  સંજય દત્ત અને પત્ની માન્યતા દત્તે મતદાન કર્યું

  Image Courtesy: Pallav palival

  39/51
 • રણવીર સિંહ મતદાન કરવા પહોંચ્યા અને સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહ્યા. Image Courtesy: Pallav palival  

  રણવીર સિંહ મતદાન કરવા પહોંચ્યા અને સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહ્યા.

  Image Courtesy: Pallav palival

   

  40/51
 • અભિનેતા માધવને પણ પત્ની સાથે મતદાન કર્યું. Image Courtesyઃ Yogen Shah  

  અભિનેતા માધવને પણ પત્ની સાથે મતદાન કર્યું.

  Image Courtesyઃ Yogen Shah

   

  41/51
 • રણવીર સિંહે મતદાન કર્યા બાદ આવા અંદાજમાં તસવીર ખેંચાવી. Image Courtesy: Pallav palival

  રણવીર સિંહે મતદાન કર્યા બાદ આવા અંદાજમાં તસવીર ખેંચાવી.

  Image Courtesy: Pallav palival

  42/51
 • હેમા માલિનીએ પુત્રી સાથે જઈને મત આપ્યો. Image Courtesy: Pallav palival    

  હેમા માલિનીએ પુત્રી સાથે જઈને મત આપ્યો.

  Image Courtesy: Pallav palival

   

   

  43/51
 • શિલ્પા શેટ્ટીએ માતા સુનંદા શેટ્ટી સાથે જઈને મતદાન કર્યું. Image Courtesy: Pallav palival  

  શિલ્પા શેટ્ટીએ માતા સુનંદા શેટ્ટી સાથે જઈને મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

   

  44/51
 • રોશન પરિવાર Image Courtesy: Pallav palival  

  રોશન પરિવાર

  Image Courtesy: Pallav palival

   

  45/51
 • લક્ષ્મીકાંત પ્યારેલાલ ડ્યૂઓ ફેમ પ્યારેલાલએ પણ પત્ની સાથે મતદાન કર્યું. Image Courtesy: Pallav palival

  લક્ષ્મીકાંત પ્યારેલાલ ડ્યૂઓ ફેમ પ્યારેલાલએ પણ પત્ની સાથે મતદાન કર્યું.

  Image Courtesy: Pallav palival

  46/51
 • પ્રીટી ઝિંટાએ પણ મતદાન કર્યું અને સ્માઈલ સાથે સરસ પોઝ આપ્યા. Image Courtesy: Pallav palival

  પ્રીટી ઝિંટાએ પણ મતદાન કર્યું અને સ્માઈલ સાથે સરસ પોઝ આપ્યા.

  Image Courtesy: Pallav palival

  47/51
 • મલાઈકા અરોરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. Image Courtesy: Yogen Shah

  મલાઈકા અરોરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

  Image Courtesy: Yogen Shah

  48/51
 • દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ પણ મતદાન કર્યું. Image Courtesy: Pallav Palival

  દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ પણ મતદાન કર્યું.

  Image Courtesy: Pallav Palival

  49/51
 • આસિત મોદીએ પણ મતદાન કર્યું.

  આસિત મોદીએ પણ મતદાન કર્યું.

  50/51
 • દિલીપ જોશીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

  દિલીપ જોશીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

  51/51
 • loading...

ફોટોઝ વિશે

ચોથા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. ત્યારે મુંબઈમાં જાણીતા સેલિબ્રિટીઝ પણ પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 

First Published: 29th April, 2019 09:37 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK