દુબઈમાં મહંત સ્વામીએ લીધી મસ્જિદની મુલાકાત, જુઓ ફોટોઝ

Apr 24, 2019, 11:47 IST
  • BAPSના વડા મહંતસ્વામી હાલ યુએઈની મુલાકાતે છે. યુએઈના પ્રવાસ દરમિયાન મહંત સ્વામીએ મસ્જિદની મુલાકાત લીધી હતી. યુએઈના કેબિનેટ પ્રધાન શેખ નાહ્યાન બિન મુાબરક અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું હતું. 

    BAPSના વડા મહંતસ્વામી હાલ યુએઈની મુલાકાતે છે. યુએઈના પ્રવાસ દરમિયાન મહંત સ્વામીએ મસ્જિદની મુલાકાત લીધી હતી. યુએઈના કેબિનેટ પ્રધાન શેખ નાહ્યાન બિન મુાબરક અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું હતું. 

    1/10
  • યુએઈના પ્રવાસના ત્રીજા દિવસે મહંત સ્વામીએ દુબઈની ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લીધી હતી.

    યુએઈના પ્રવાસના ત્રીજા દિવસે મહંત સ્વામીએ દુબઈની ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લીધી હતી.

    2/10
  • દુબઈના પ્રવાસ દરમિયાન મહંત સ્વામીએ યુએઈમાં પહેલા હિન્દુ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

    દુબઈના પ્રવાસ દરમિયાન મહંત સ્વામીએ યુએઈમાં પહેલા હિન્દુ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

    3/10
  • મહંત સ્વામીની આગતાસ્વાગતા માટે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને શાહી મજલિસનું આયોજન કર્યું હતું.

    મહંત સ્વામીની આગતાસ્વાગતા માટે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને શાહી મજલિસનું આયોજન કર્યું હતું.

    4/10
  • આ શાહી મજલિસમાં તમણે આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃતિક સમાવેશકતા પર ભાર મૂક્યો હતો.

    આ શાહી મજલિસમાં તમણે આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃતિક સમાવેશકતા પર ભાર મૂક્યો હતો.

    5/10
  • તો આ કાર્યક્રમ દરમિયાન અબુધાબીમાં મંદિરના નિર્માણની જવાબદારી સંભાળી રહેલા બ્રહમ્વિહારી સ્વામીએ પણ પ્રેમ અને હૂંફની ભાવના વિશે વાત કરી હતી.

    તો આ કાર્યક્રમ દરમિયાન અબુધાબીમાં મંદિરના નિર્માણની જવાબદારી સંભાળી રહેલા બ્રહમ્વિહારી સ્વામીએ પણ પ્રેમ અને હૂંફની ભાવના વિશે વાત કરી હતી.

    6/10
  • મહંત સ્વામી સાથે અન્ય સ્વામિનારાયણ સંતોએ પણ મસ્જિદની મુલાકાત લીધી હતી. 

    મહંત સ્વામી સાથે અન્ય સ્વામિનારાયણ સંતોએ પણ મસ્જિદની મુલાકાત લીધી હતી. 

    7/10
  • ઉલ્લેખનીય છે કે મહંત સ્વામીને યુએઈ સરકારે સ્ટેટ ગેસ્ટનું સન્માન આપ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે મહંત સ્વામીને યુએઈ સરકારે સ્ટેટ ગેસ્ટનું સન્માન આપ્યું છે. 

    8/10
  • આ પહેલા જ્યારે મહંત સ્વામી યુએઈ પહોંચ્યા ત્યારે ખુદ દુબઈના રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને યુએઇના મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાને દુબઇના અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું

    આ પહેલા જ્યારે મહંત સ્વામી યુએઈ પહોંચ્યા ત્યારે ખુદ દુબઈના રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને યુએઇના મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાને દુબઇના અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું

    9/10
  • દુબઈના પ્રધાન અને અધિકારીઓ સાથે મહંતસ્વામી અને અન્ય સંતો

    દુબઈના પ્રધાન અને અધિકારીઓ સાથે મહંતસ્વામી અને અન્ય સંતો

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી હાલ દુબઈની મુલાકાતે છે. દુબઈમાં તેમણે ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લીધી હતી. (Image Courtesy:BAPS instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK