કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

Updated: 5th August, 2019 16:12 IST | Bhavin
 • કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે. ત્યારે સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. જુઓ એક યુઝર કહી રહ્યા છે કે હવે ઈસ્કોન ગાંઠિયા અને રાયપુર ભજીયા હાઉસ કાશ્મીરમાં ખૂલશે !!

  કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે. ત્યારે સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. જુઓ એક યુઝર કહી રહ્યા છે કે હવે ઈસ્કોન ગાંઠિયા અને રાયપુર ભજીયા હાઉસ કાશ્મીરમાં ખૂલશે !!

  1/21
 • તો પાકિસ્તાનના ક્યૂટ બોય પર પણ મીમ બની રહ્યા છે. એક યુઝરનું કહેવું છે હવે લેહ, લદ્દાખ, કટરા બધે જ આપણે પ્લોટ લઈશું!

  તો પાકિસ્તાનના ક્યૂટ બોય પર પણ મીમ બની રહ્યા છે. એક યુઝરનું કહેવું છે હવે લેહ, લદ્દાખ, કટરા બધે જ આપણે પ્લોટ લઈશું!

  2/21
 • તો લોકો આ નિર્ણય માટે મોદી સરકારનો આભાર માની રહ્યા છે. ત્યારે એના પર પણ મીમ્સ બન્યા છે. 

  તો લોકો આ નિર્ણય માટે મોદી સરકારનો આભાર માની રહ્યા છે. ત્યારે એના પર પણ મીમ્સ બન્યા છે. 

  3/21
 • લોકોએ ફરી એકવાર અક્ષયકુમારના પીએમ મોદીના ઈન્ટરવ્યુને લઈને પણ મીમ બનાવ્યા છે. 

  લોકોએ ફરી એકવાર અક્ષયકુમારના પીએમ મોદીના ઈન્ટરવ્યુને લઈને પણ મીમ બનાવ્યા છે. 

  4/21
 • આર્ટિકલ 370 હટતા જ લોકો કહી રહ્યા છે કે આપણે પણ હવે ત્યાં પ્લોટ ખરીદીશું. આ અંદાજમાં લોકો પોતાની ફીલિંગ વ્યક્ત કરે છે. 

  આર્ટિકલ 370 હટતા જ લોકો કહી રહ્યા છે કે આપણે પણ હવે ત્યાં પ્લોટ ખરીદીશું. આ અંદાજમાં લોકો પોતાની ફીલિંગ વ્યક્ત કરે છે. 

  5/21
 • બોલો હવે આમાં કંઈ કહેવા જેવું છે ? મજાકમાં જ લેવું હોં. 

  બોલો હવે આમાં કંઈ કહેવા જેવું છે ? મજાકમાં જ લેવું હોં. 

  6/21
 • આમણે તો હદ જ કરી નાખી. અમિત શાહને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર ગણાવી દીધા છે. 

  આમણે તો હદ જ કરી નાખી. અમિત શાહને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર ગણાવી દીધા છે. 

  7/21
 • કદાચ હેરાફેરીના આ મીમ જેવી ફીલિંગ આજે બધા જ ભારતીયની હશે. 

  કદાચ હેરાફેરીના આ મીમ જેવી ફીલિંગ આજે બધા જ ભારતીયની હશે. 

  8/21
 • આ મીમ જોઈને બે મિનિટ સુધી તો ખડખડાટ હસવું જ પડે. 

  આ મીમ જોઈને બે મિનિટ સુધી તો ખડખડાટ હસવું જ પડે. 

  9/21
 • જ્યારે અમિત શાહે આર્ટિકલ 370 અંગે નિવેદન આપ્યું ત્યારે વિપક્ષે કાગારોળ મચાવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ વિપક્ષોને આ રીતે ટોન્ટ મારી રહ્યા છે. 

  જ્યારે અમિત શાહે આર્ટિકલ 370 અંગે નિવેદન આપ્યું ત્યારે વિપક્ષે કાગારોળ મચાવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ વિપક્ષોને આ રીતે ટોન્ટ મારી રહ્યા છે. 

  10/21
 • સાચ્ચેમાં આવું બને તો કહેવાય નહીં !!

  સાચ્ચેમાં આવું બને તો કહેવાય નહીં !!

  11/21
 • ભાઈ ... ભાઈ... ભાઈ... ભાઈ !!! 

  ભાઈ ... ભાઈ... ભાઈ... ભાઈ !!! 

  12/21
 • લો બોલો હવે યુઝર્સ કહી રહ્યા છે કે હ્રિતિક રોશનની ઈચ્છા અમિત શાહે પૂરી કરી દીધી. 

  લો બોલો હવે યુઝર્સ કહી રહ્યા છે કે હ્રિતિક રોશનની ઈચ્છા અમિત શાહે પૂરી કરી દીધી. 

  13/21
 • ધોની કાશ્મીરમાં તૈનાત છે, ત્યારે આર્ટિકલ 370 હટવા પર નેટીઝન્સ તેને આ રીતે જોડી રહ્યા છે. 

  ધોની કાશ્મીરમાં તૈનાત છે, ત્યારે આર્ટિકલ 370 હટવા પર નેટીઝન્સ તેને આ રીતે જોડી રહ્યા છે. 

  14/21
 • આમને તમારે કંઈક કહેવું છે ?

  આમને તમારે કંઈક કહેવું છે ?

  15/21
 • લો તો.. ટૂંક સમયમાં રજૂ થાય છે... આપના નજીકના સિનેમાઘરોમાં નવી ફિલ્મ ... સ્ક્રીપ્ટ થઈ રહી છે રેડી !

  લો તો.. ટૂંક સમયમાં રજૂ થાય છે... આપના નજીકના સિનેમાઘરોમાં નવી ફિલ્મ ... સ્ક્રીપ્ટ થઈ રહી છે રેડી !

  16/21
 • આ પાકિસ્તાની ફૅન યાદ છે? એને જ યાદ કરીને લોકો મીમ બનાવી રહ્યા છે.  

  આ પાકિસ્તાની ફૅન યાદ છે? એને જ યાદ કરીને લોકો મીમ બનાવી રહ્યા છે.  

  17/21
 • સો... હાઉઝ ધ જોશ ?

  સો... હાઉઝ ધ જોશ ?

  18/21
 • લો બોલો હવે નવી યુપીએસસીની વેકેન્સી પણ તૈયાર થવાથી બિહારીઓમાં ઉત્સાહની લહેર !!! આવા મીમ થઈ રહ્યા છે વાઈરલ 

  લો બોલો હવે નવી યુપીએસસીની વેકેન્સી પણ તૈયાર થવાથી બિહારીઓમાં ઉત્સાહની લહેર !!! આવા મીમ થઈ રહ્યા છે વાઈરલ 

  19/21
 • ફેન તો હવે મોટાભાઈને જાદુ કી ઝપ્પી આપી રહ્યા છે. 

  ફેન તો હવે મોટાભાઈને જાદુ કી ઝપ્પી આપી રહ્યા છે. 

  20/21
 • ગુજરાતના કોમેડિયન જય છનિયારાએ આ મીમ પોસ્ટ કરીને કહ્યું છે. રાજકોટથી ખેતલાઆપા, ડિલક્સ પાન હવે કાશ્મીરમાં ખૂલવાના છે. 

  ગુજરાતના કોમેડિયન જય છનિયારાએ આ મીમ પોસ્ટ કરીને કહ્યું છે. રાજકોટથી ખેતલાઆપા, ડિલક્સ પાન હવે કાશ્મીરમાં ખૂલવાના છે. 

  21/21
 • loading...

ફોટોઝ વિશે

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવાઈ છે. આ સાથે જ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કરી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયા છે. ત્યારે નેટીઝન્સ મોદી સરકારના આ નિર્ણયથી ખુશખુશાલ છે. અને મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. (આ તમામ મીમ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા છે)

(Image Courtesy:Facebook, Twitter)

First Published: 5th August, 2019 14:25 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK