ગુરુવારે મહિલાઓની ઍડ્વેન્ચર રેસ ‘રેઇડ ઍમેઝૉન્સ ૨૦૨૩’ યોજાઈ હતી, જેમાં અનેક પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો.

મહિલાઓની ઍડ્વેન્ચર રેસ
શ્રીલંકા કૅન્ડીથી લગભગ ૧૭ કિલોમીટર દૂર દિગાના ગામમાં મહાવેલી નદીના કાંઠે કેનોઇંગ ઇવેન્ટમાં ગુરુવારે મહિલાઓની ઍડ્વેન્ચર રેસ ‘રેઇડ ઍમેઝૉન્સ ૨૦૨૩’ યોજાઈ હતી, જેમાં અનેક પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો.