આ લગ્નમાં હાજર રહેલા લોકોથી આખું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું. યુનિફિકેશન ચર્ચ એ ક્રિશ્ચિયનિટીમાંથી શરૂ થયેલી એક નવી ધાર્મિક ચળવળ છે
૫૦૦૦ યુગલોનાં સમૂહલગ્ન, મહેમાનોથી સ્ટેડિયમ ફુલ
સાઉથ કોરિયાના યુનિફિકેશન ચર્ચે ગઈ કાલે ગેપયૉન્ગ શહેરમાં આવેલા ચર્ચના હેડક્વૉર્ટર ખાતે ૫૦૦૦ યુગલોનાં સામૂહિક લગ્નનું આયોજન કર્યું હતું. આ લગ્નમાં હાજર રહેલા લોકોથી આખું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું. યુનિફિકેશન ચર્ચ એ ક્રિશ્ચિયનિટીમાંથી શરૂ થયેલી એક નવી ધાર્મિક ચળવળ છે, એના સભ્યને યુનિફિકેશનિસ્ટ કહેવાય છે.

