Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટાઇટૅનિકનો પ્લાન ૨.૦૩ કરોડ રૂપિયામાં વેચાઈ શકે

ટાઇટૅનિકનો પ્લાન ૨.૦૩ કરોડ રૂપિયામાં વેચાઈ શકે

16 April, 2023 09:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી જાણીતાં જહાજોમાં ચોક્કસ ટાઇટૅનિકનો સમાવેશ થાય છે.

ટાઇટૅનિકનો પ્લાન ૨.૦૩ કરોડ રૂપિયામાં વેચાઈ શકે

ટાઇટૅનિકનો પ્લાન ૨.૦૩ કરોડ રૂપિયામાં વેચાઈ શકે


ઇતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી જાણીતાં જહાજોમાં ચોક્કસ ટાઇટૅનિકનો સમાવેશ થાય છે. હવે ટાઇટૅનિક જહાજ ડૂબવાની દુર્ઘટનાની તપાસમાં ઉપયોગમાં લેવામાં આવેલા ટાઇટૅનિકના એક પ્લાનની હરાજી થવાની છે.
બ્રિટિશ બોર્ડ ઑફ ટ્રેડ દ્વારા આ પ્લાન તૈયાર કરાવવામાં આવ્યો હતો, જેથી ૩૬ દિવસની તપાસમાં મદદ મળી શકે. હવે આ પ્લાન બે લાખ પાઉન્ડ (૨.૦૩ કરોડ રૂપિયા)માં વેચાઈ શકે છે.
એના પર હજી ઓરિજિનલ ચોક માર્ક્સ છે. આ પ્લાનનો આ ટ્રેજેડીનાં કારણો જાણવા માટે સાક્ષીઓ અને એક્સપર્ટ્સ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૯૧૨માં આ હોનારતનાં થોડાં જ અઠવાડિયાં બાદ વાઇટ સ્ટાર લાઇન આર્કિટેક્ટ્સ દ્વારા આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2023 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK