Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્ટુડન્ટની સાથે તેના ડૉગે પણ ડિગ્રી મેળવી

સ્ટુડન્ટની સાથે તેના ડૉગે પણ ડિગ્રી મેળવી

28 May, 2023 03:19 PM IST | New Jersey
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગ્રૅજ્યુએટ છે એક સ્ટુડન્ટનો ડૉગ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

Offbeat

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


ન્યુ જર્સીમાં ૨૨મી મેએ સેટોન હૉલ યુનિવર્સિટીની ગ્રૅજ્યુએશન સેરેમનીમાં એક ખૂબ જ સ્પેશ્યલ ગ્રૅજ્યુએટને ડિપ્લોમાની ડિગ્રી આપવામાં આવી હતી. આ ગ્રૅજ્યુએટ છે એક સ્ટુડન્ટનો ડૉગ. યુનિવર્સિટી દ્વારા ટ્વીટ કરવામાં આવેલા એક વિડિયોમાં જોવા મળ્યું હતું કે ગ્રેસ મારિયાની અને તેના ડૉગ જસ્ટિનને સેટોન હૉલના જોસેફ ઈ નાયરે દ્વારા ડિગ્રી આપવામાં આવી હતી. મારિયાનીએ બૅચલર્સ ઑફ સાયન્સ ઇન એજ્યુકેશનની ડિગ્રી મેળવી હતી, જ્યારે જસ્ટિનને એના માલિકના તમામ ક્લાસિસને અટેન્ડ કરવા બદલ ઑનરરી ડિપ્લોમાની પદવી આપવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2023 03:19 PM IST | New Jersey | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK