કર્ણાટકના ચિકમગલુરમાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર શોભાયાત્રા
ડેમોક્રસીના કલર્સ
કર્ણાટકના ચિકમગલુરમાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર શોભાયાત્રા દરમ્યાન સાંસ્કૃતિક કલાકારોએ પર્ફોર્મ કર્યું હતું.
ADVERTISEMENT