મેરઠની એક કૉલેજની બહાર એક ભાઈસાહેબ બાઇકને ખભે ઊંચકીને ફરતા હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે
મેરઠની એક કૉલેજની બહાર એક ભાઈસાહેબ બાઇકને ખભે ઊંચકીને ફરતો.
જેમ બાહુબલી ફિલ્મમાં હીરો આખું શિવલિંગ ખભે ઉઠાવી લે છે એમ મેરઠની એક કૉલેજની બહાર એક ભાઈસાહેબ બાઇકને ખભે ઊંચકીને ફરતા હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. જાણે બાઇક સાવ હલકી-ફૂલકી હોય એવી અદાથી તે બાઇકને ઊંચકે છે અને ખભા પર લઈ લે છે.


