ઑર્ડર ડિલિવર કરવામાં ભૂલ કરવા બાબતે હવે તાતા ક્લિક પણ પાછળ નથી
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઑર્ડર ડિલિવર કરવામાં ભૂલ કરવા બાબતે હવે તાતા ક્લિક પણ પાછળ નથી. એક યુઝરે સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું કે તેણે તાતા ક્લિક પર શૂઝ ઑર્ડર કર્યાં હતાં, પણ ડિલિવરી વખતે જે બૉક્સ મળ્યું એમાંથી સાદાં સ્લિપર્સ નીકળ્યાં હતાં.