Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુનિયાની સૌથી વિશાળ ક્રૂઝ શિપની આ રહી પહેલી ઝલક

દુનિયાની સૌથી વિશાળ ક્રૂઝ શિપની આ રહી પહેલી ઝલક

14 May, 2023 11:19 AM IST | Finland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શિપને ૧.૨ અબજ પાઉન્ડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહી છે

દુનિયાની સૌથી વિશાળ ક્રૂઝ શિપ

Offbeat

દુનિયાની સૌથી વિશાળ ક્રૂઝ શિપ


ફિનલૅન્ડના મેયર ટર્કુ શિપયાર્ડમાં વિશ્વની સૌથી વિશાળ અને લાંબી ક્રૂઝ શિપ કમ્પ્લીટ થવાના આરે છે. આ શિપને ૧.૨ અબજ પાઉન્ડ (૧૨૨.૮૭ અબજ રૂપિયા)ના ખર્ચે તૈયાર કરવામાં આવી રહી છે. શિપિંગલાઇન કંપની રૉયલ કૅરિબિયનની આઇકૉન ઑફ ધ સીઝ ૬ વર્ષથી તૈયાર કરવામાં આવી રહી છે.  



એને માટે ૩૦૦૦થી વધુ વર્કર્સ કામ કરી રહ્યા છે અને ૧૨,૦૦૦ કિલોમીટરના ઑનબોર્ડ કેબલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


આ શિપની જર્નીની શરૂઆત માયામીથી થશે. આઇકૉન ઑફ ધ સીઝમાં એકસાથે ૭૬૦૦ પૅસેન્જર્સ રહી શકશે અને એને અલ્ટિમેટ ફૅમિલી વેકેશન ગણાવવામાં આવી રહી છે, જેમાં ૪૦થી વધુ રેસ્ટોરાં અને બાર હશે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2023 11:19 AM IST | Finland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK