અમેરિકાના જેન્સવિલેમાં રોટરી બૉટનિકલ ગાર્ડન ખાતે શુક્રવારે ૨૭મો વાર્ષિક હૉલિડે લાઇટ શો શરૂ થયો છે.
કલરફુલ લાઇટથી ઝગમગ્યું ગાર્ડન
અમેરિકાના જેન્સવિલેમાં રોટરી બૉટનિકલ ગાર્ડન ખાતે શુક્રવારે ૨૭મો વાર્ષિક હૉલિડે લાઇટ શો શરૂ થયો છે. એને ચૅરિટી માટે ફન્ડ્સ એકત્ર કરવા માટેની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.



